ખાદ્યચીજોના ભાવોને કંટ્રોલમાં લેવા માટે કઠોળ બાદ હવે ઘઉંમાં સ્ટોક મર્યાદા લાગુ કરાઈ
વધતા ભાવોને રોકવા પગલુ: રીટેલરો માટે 10 ટન: આયાત જકાત ઘટાડવા પણ…
કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભારત પાસે ઘઉંનો પૂરતો જથ્થો છે
ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ઘઉંના બજાર ભાવ પર નજર રાખી રહ્યું…
FCI પાસે વર્ષ 2018 પછી ઘઉંનો સ્ટોક સૌથી ઓછો
જો કે બફર સ્ટોકના ધોરણમાં ઘણો છે: અધિકારી ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.14…
ઘઉંની સીઝન મહિનો વહેલી શરૂ: રાજકોટ યાર્ડમાં પુષ્કળ આવક
ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા…
ભારતના રાજયોમાં કમોસમી વરસાદનો કહેર: પંજાબ, હરીયાણા, યુપી, હિમાચલ જેવા રાજ્યોમાં ઉભા પાકને વ્યાપક નુકશાન
કેટલાંક ભાગોમાં નુકશાનીનો આંકડો 45 ટકા સુધીનો હોવાનો અંદાજ શિયાળાની વિદાય વેળાએ…
સોરઠ પંથકમાં 4 મહિના પિયત આપી ઘઉં તૈયાર કર્યા પણ ભાવ મળતા નથી
ખાસ-ખબર સંવાદદાતા મેંદરડા ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોનના ઉપ પ્રમુખ અને પ્રદેશ…
સરકારે ઇ-હરાજીથી 3.46 લાખ ટન ઘઉં અને 13,164 ટન ચોખા વેંચ્યા
ભારતીય અનાજ નિગમ દ્વારા સાપ્તાહિક ઇ-હરાજીનું આયોજન: ચોખા, ઘઉં અને લોટની કિંમતોને…
ઉત્તર ગુજરાતમાં 11.67 લાખ હેક્ટરમાં શિયાળું વાવેતર
શિયાળું વાવેતરને માફકસર ઠંડી ન મળતાં ઉત્પાદનમાં અસર થવાની દહેશત ઊભી થઈ…
તહેવારોમાં મોંઘવારી સામે સરકારની નવી ફોર્મ્યુલા: ઘઉં અને ડુંગળીની સપ્લાય વધારશે
-ઘઉંમાં સપ્લાય વધારવા ઓકશનમાં 100 ને બદલે 200 ટનની ખરીદીની છુટ્ટ: સરકાર…
તહેવારોની માંગ વધવાથી ઘઉંના ભાવમાં ઉછાળો 8 મહિનાની સપાટીએ
તહેવારની માંગને કારણે મોંઘવારીની અસર ઘઉં પર પણ જોવા મળી રહી છે.…