કોઠારીયા સોલ્વન્ટમાં બે મકાનના તાળાં તોડી 4.81 લાખની ચોરી
આજી ડેમ પોલીસે ગુનો નોંધી CCTV આધારે તપાસ હાથ ધરી ખાસ-ખબર ન્યૂઝ…
આંતર રાજ્ય મંદિર ચોરીના 55 ગુનાનો ભેદ ઉકેલતી LCB
જૂનાગઢ સહિત મંદિરોમાં ચોરી કરનાર ટોળકીના ત્રણ ઈસમો ઝડપાયા જૂનાગઢ, રાજકોટ, અમરેલી,…
આજી GIDCમાં કારખાનામાંથી 15 લાખની ચોરી
ચડ્ડી બનિયાનધારી ગેંગની કરતૂત: CCTV આધારે તપાસ ખાસ-ખબર સંવાદદાતા શહેરમાં તસ્કરરાજ છવાઈ…
રૂ.સવા લાખની કિંમતના ચોરાયેલા 10 મોબાઇલ મેંદરડા પોલીસે પરત કર્યા
ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલ મોબાઇલ ફોનના બનાવો…
રાજકોટના સંત કબીર રોડ ઉપર ત્રણ દુકાનોમાંથી 9.90 લાખની ચોરી
બારીના સળિયા વાળી ત્રાટકેલા તસ્કરો: ત્રણ શખ્સોની સંડોવણી હોવાની શંકા, ડીસીપી, એસીપી,…
વિદેશોમાં ધર્મસ્થાનો અસુરક્ષીત: કેનેડાના 3 હિન્દુ મંદિરોમાંથી લાખોની ચોરી
કેનેડાના ઓન્ટારિયો પ્રદેશના ડરહામ વિસ્તારમાં પોલીસ ત્રણ હિન્દુ મંદિરોમાં ચોરી કરનાર અને…
રાજકોટની સોની બજારમાંથી 2 કરોડનું સોનુંં લઈ બે બંગાળી કારીગર ફરાર
આશરે 3 કિલો જેટલું સોનું હોવાની ચર્ચા: એ ડિવિઝન પોલીસ મથકે મામલો…
સરકારી PTZ CCTV કેમેરાની ચોરી થતાં અન્ય કેમેરો લગાવાયો
1.50 લાખના આધુનિક પીટીઝેડ કેમેરાની ચોરી થયાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ…
વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રાત્રીના કારખાનામાંથી 1.90 લાખ રોકડની ચોરી
https://www.youtube.com/watch?v=g86QTXYKSPo&list=UULFc4KOVF8ma5OoXoItW-xUeg&index=7
મોરબીમાં મોબાઈલની ચીલઝડપ કરતો શખ્સ 23 ચોરાઉ મોબાઈલ સાથે ઝડપાયો
ખાસ-ખબર સંવાદદાતા મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે મોરબીના જાંબુડીયા ગામ પાસેથી મોબાઈલ…