સરગમ દ્વારા જાહેર જનતા માટે પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવ યોજાશે
ડી.એચ.કોલેજના મેદાનમાં તા. 13/10/24થી 17/10/24 સુધી સરગમી રાસોત્સવ, સંગીત સંધ્યા, હસાયરો, લોકડાયરો…
સરગમી ગોપી રાસોત્સવનો ધમાકેદાર પ્રારંભ
વજુભાઈ વાળાને હસ્તે દિપપ્રાગટ્ય, બહેનોને રાસે રમતી નિહાળવા માટે શહેરીજનો ઉમટી પડ્યા…