રાજકોટ: જલારામ ઘી ડેપોના ઘીમાંથી ઓઈલનું પ્રમાણ મળતા મિસબ્રાન્ડેડ
‘મિસબ્રાન્ડેડ ફૂડ’ જાહેર થતા રામ કૃપા ફૂડ પ્રોડક્ટસને 1.25 અને જલારામ ઘી…
કેકેવી ચોક બ્રીજ પૂર્ણતાને આરે: ઉદઘાટન માટે મુખ્યમંત્રીને નિમંત્રણ
બેના બદલે અઢી વર્ષે પૂરા થનારા 129 કરોડના એલીવેટેડ બ્રીજનું કલર જેવું…
RMCનો વર્ષના પ્રથમ કવાર્ટરમાં નવો રેકોર્ડ: વેરા વળતર યોજનાથી 211 કરોડ 82 લાખની આવક
પ્રામાણિક કરદાતાઓને રૂપિયા 21 કરોડ 64 લાખનું વળતર મળ્યું ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ…
રાજકોટ મનપા 1.50 કરોડના ખર્ચે વસાવશે ચેટ પેચર મશીન
શહેરીજનોને ચોમાસામાં ખાડા-ખબડામાંથી મળશે મુક્તિ ગરમને બદલે ઠંડો ડામર વપરાશે, ખાડાને ચોરસ…
એડવાન્સ મિલકત વેરાથી મનપાની તિજોરી છલોછલ: 13.98 કરોડ જમા
તા. 1 થી 30 જુન સુધી મિલ્કત વેરોમાં કુલ 15415 મિલ્કતધારકએ લાભ…
રાજકોટ મનપાના સેક્રેટરી ડો.એચ.પી. રૂપારેલિયાની સૌ.યુનિવર્સિટીના કાયમી રજિસ્ટ્રાર તરીકે નિયુક્તિ
ખાસ-ખબર સંવાદદાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આખરે 12 વર્ષે કાયમી રજિસ્ટ્રાર મળ્યા છે. રાજ્ય…
રાજકોટની સરકારી કચેરીઓ જર્જરિત
તાલુકા પંચાયત કચેરીની દિવાલોમાં ઠેર-ઠેર તિરાડો અને ખુલ્લી દેખાતી ઈંટો સરકારી કચેરીઓનો…
રાજ્ય સરકારે રાજકોટ મનપાને આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસકામો માટે 24 કરોડ ફાળવ્યા
8 મહાપાલિકા અને 12 પાલિકાઓમાં અત્યાર સુધીમાં 674 કરોડ રૂપિયાના કુલ 594…
દબાણ હટાવ શાખાએ 10 દિવસમાં 2.68 લાખ દંડ વસૂલ્યો
મનપાએ 523 કિલો વાસી શાકભાજીનો નાશ કર્યો, રેકડી-કેબિન, પરચુરણ વસ્તુ જપ્ત ખાસ-ખબર…
છેલ્લા સપ્તાહમાં રસ્તે રખડતા 319 પશુઓ ઢોર ડબ્બે પુરાયા
મનપા દ્વારા ઢોર પકડ ઝુંબેશ કડક: મારવાડીવાસ, બંસીધર પાર્ક, રૈયાધાર, સાધુ વાસવાણી…

