હું ત્વચાનું ગામ, તું બેફામ લીલપ પાંગરે, ને કિનારે સૂર્યના સો સો વહાણો લાંગરે
તું હથેળીમાં સતત ગળતું અનાગતનું કળણ, ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાનાં રેતકણ વ્હાલી…
તમે શ્રદ્ધાની ઝળહળતી સોનેરી જ્યોત અમે કોડિયામાં અંધારું ઘોર, તમે શબરીના હોઠ પર મલકાતું નામ અમે શબરીનાં ચાખેલાં બોર
પૂજય બાપુ તમે મંદિરની સન્મુખ છો ઝાલર ઝણકાર અમે દૂર રહી વાગતાં…
મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે,
પછી કેડી ઉપર જ્યાં તું ઊછળતી જાય થાય છાતીમાં હરણાંઓ ઠેકે વ્હાલી…
આકાશના વિસ્તારમાં પણ મેં તને જોઈ હતી, પાતાળના ધબકારમાં પણ મેં તને જોઈ હતી
પૂજય બાપુ ક્યાં ક્યાં તને જોઈ હતી ના પૂછ તું આગળ મને,…
શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા! આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા!
હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા! મન પ્રથમ વાર જ ઊઘાડી…
રોજરોજ આંખ્યુંમાં ઈચ્છાનાં પક્ષીઓ મળવાનું આભ લઈ આવતાં
શબદશૃંગાર:પૂજય બાપુ આપણા સંબંધ સખી એવા કહેવાય, જાણે શીર્ષક વિનાની કોઈ વારતા…
એક અને બે પાંચ થાશે આપણું જુદું ગણિત છે, તું ફરીથી વાંચ, થાશે, આપણું જુદું ગણિત છે.
પ્રેમ કરવાના ગુનાસર આપણી પણ જાંચ થાશે, સાચને શું આંચ થાશે? આપણું…
આવો સંબંધોની ખેતી કરીએ.!
નીતા દવે સબંધોનાં શેઢે ઉગેલી કાંટાળી વાડને વાઢી નિંદાનું નિંદામણ કરીએ આવો,…
ધીરે ધીરે કરતાં સારો થઈ ગયો, હું તબક્કાવાર તારો થઈ ગયા
પ્રેમમાં તૂટી જવાતું હોય છે, હું ખબર નહિ એકધારો થઈ ગયો વ્હાલી…
શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ? અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત
છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન, ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી…