CJI એ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યાં
ત્રણ નવા ન્યાયાધીશો - કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. અંજારિયા, ગુવાહાટી હાઇકોર્ટના…
ભારત બનાવી રહ્યું છે અમેરિકા-ઇઝરાયલ કરતાં વધુ સારી એર ડિફેન્સ સિસ્ટમ: સ્માર્ટ ડ્રોનની બ્લુપ્રિન્ટ તૈયાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27 ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ…
ચીન ભારતનું પાણી અટકાવી રહ્યું છે ? સંશોધકે સતલજ નદી પર સેટેલાઇટ ડેટામાં ભારે ઘટાડાનો સંકેત આપ્યો
પ્રવાહમાં તીવ્ર ઘટાડો બે શક્યતાઓ ઉભી કરે છે. કાં તો ચીને પાણીના…
શાહબાઝ શરીફ પાણી માટે ઘૂંટણિયે પડ્યા! ‘પાકિસ્તાન ભારત સાથે વાતચીત માટે તૈયાર’
શરીફની ટિપ્પણી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોની પૃષ્ઠભૂમિ સામે આવી છે,…
અસીમ મુનીરે ભારત પર હુમલો કરતી ચીની કવાયતનો ફોટો પાકિસ્તાનના પીએમને ભેટમાં આપ્યો
મુનીરના પ્રમોશન પરના વિવાદ વચ્ચે, સોશિયલ મીડિયા યુઝર્સે ચાર વર્ષ જૂના ચીની…
ભારતમાં કોવિડ-19 કેસોમાં વધારો: દિલ્હીમાં 100નો આંકડો પાર; દેશભરમાં સક્રિય કેસોની સંખ્યા 1,009
ભારતમાં કોવિડ-19ના કેસોમાં થોડો વધારો થઈ રહ્યો છે, જેમાં સક્રિય કેસોની સંખ્યા…
દેશની એકતા જ હિન્દુઓની સુરક્ષાની ખાતરી છે, હિન્દુ સમાજ અને ભારત એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે: ભાગવત
ભારતને આર્થિક અને સૈન્ય દૃષ્ટિથી એટલું શક્તિશાળી બનાવાય કે દુનિયાની અનેક તાકતો…
“જો ભારત આપણું પાણી રોકશે તો આપણે તેમનો શ્વાસ રોકી દઈશું.”: પાકે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકયું
અહેમદ ચૌધરીએ ભડકાઉ નિવેદન આપ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન,…
દેશભરમાં 103 અને ગુજરાતમાં 18 રેલવે સ્ટેશનને અપાઈ લીલી ઝંડી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું
બીકાનેરથી કર્યું લોકાર્પણ ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત બીકાનેરની…
દેશમાં દવા અને દારૂ બન્નેના ખર્ચ વધ્યાં
ખાદ્ય ખર્ચમાં ફકત 0.5%નો વધારો : પર્સનલ કેર ખર્ચ 9.9% વધ્યો કુટુંબદીઠ…

