ભાજપ અનુ જાતિ મોરચા દ્વારા બંધારણ દિવસ નિમિત્તે ડો.આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી
ખાસ-ખબર સંવાદદાતા જુનાગઢ મહાનગર ભાજપ અનુ જાતિ મોરચાના પ્રમુખ પ્રવિણભાઇ વાઘેલા તથા…
રાજસ્થાન વિધાનસભા ચુંટણી પહેલા વડાપ્રધાન મોદીએ સભા સંબોધી, ગહેલોત સરકાર અને કોંગ્રેસ પર કર્યો આકરા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં લોકોને સંબોધિત કરતા અશોક ગેહલોત સરકાર પર…
રાહુલ ગાંધીના નિવેદન પર ગુસ્સે ભરાય બીજેપી, દિગ્વિજય સિંહે કહ્યું, ભાજપે મોદીજીને ‘પનૌતી’ કેમ ગણ્યા?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'પનૌતી' કહ્યું છે. જેના પર…
મમતા બેનર્જીને હવે ટીમ ઈન્ડિયાની કેસરી ટીશર્ટથી પણ વાંધો: ભાજપ પર લગાવ્યા આરોપ
ભાજપ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે રાષ્ટ્ર દેશની જનતાનું છે. કોઈ…
ધારી ભાજપના મહિલા અગ્રણીની ભાઇબીજે હત્યા: વકીલ પુત્ર ઘાયલ
સોસાયટીમાં વહેલા ફટાકડા ફોડવાની ના પાડતા ત્રણ શખ્સોનો તલવારથી હુમલો : માસીયાઇ…
કોંગ્રેસના શાસનમાં ગરીબ વધુ ગરીબ તેમજ અમીર વધુ અમીર બન્યા છે: વડાપ્રધાન મોદીએ કર્યા આક્ષેપ
મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણી માટે આજે પહેલા ચરણનું મતદાન 17 નવેમ્બરમાં યોજાનાર છે.…
આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજયમાં યુવાનોની મહત્વની ભૂમિકા રહેશે: શહેર ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત હોદ્દેદારોની હાકલ
‘વન-બુથ-ટેન-બુથ’ સૂત્ર સાથે સંગઠનને મજબૂત બનાવાશે, યુવાનો માટે અભ્યાસ વર્ગ યોજાશે રાષ્ટ્રીય…
મહાદેવ બેટિંગ એપ કેસમાં ભૂપેશ બઘેલનું નામ સામેલ થતા સ્મૃતિ ઈરાનીએ કર્યા આક્ષેપ- સત્તામાં બેસીને જુગાર રમે છે
ઇડીએ ગઇકાલે દાવો કર્યો છે કે મહાદેવ સટ્ટેબાજી એપના પ્રવર્તક છત્તીસગઢના મુખ્યમંત્રી…
આજે શરદપૂનમની રાતે ‘માડી’ ગરબામાં આખું શહેર ઝૂમી ઉઠશે
રાજકોટિયનોને જાહેર આમંત્રણ, શહેર એકસાથે ગરબા રમી ઇતિહાસ રચશે રેસકોર્સમાં યોજાનારા પાર્થિવ…
ભાજપને મોટો ઝટકો: 5 ડિસેમ્બર સુધી આ 5 રાજ્યોમાં કેન્દ્રની ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ પર પ્રતિબંધ
ભારતીય ચૂંટણી આયોગે ગુરુવારે કેન્દ્ર સરકારને કડક આદેશ આપ્યો છે. 5 પાંચ…

