વડતાલ સવામિનારાયણ મંદિરના સ્વામી આવ્યા વિવાદમાં
સ્વામિનારાયણ સંપ્રદાયની બુકોમાંથી આવા વિવાદિત લખાણો દૂર કરવા ઉઠી માંગ
- Advertisement -
આ છે મણિનગર ગાદી સંસ્થાનનું ‘સદગુરૂ શ્રી ગોપાળાનંદ (ગપગોળાનંદ) સ્વામીનો મહિમા’ પુસ્તક.
ભગવાન દ્વારકાધીશ વિશે ખરાબ ટિપ્પણીથી સ્વામિનારાયણના સ્વામી સામે આક્રોશ ભભૂકયો
સ્વામીના નિવેદનથી માલધારીઓમાં ભારે રોષ
- Advertisement -
માલધારી સમાજના આગેવાનો બહુમાળી ચોકમાં એકઠાં થયા
તમે રાક્ષસોને ખાલી પુરાણોમાં જ સાંભળ્યા હતા. યુગો વીતી ગયા હતા, અને હિંદુ સમાજમાં એમનો અનુભવ લુપ્ત થઈ ગયો હતો એટલે આમણે નક્કી કર્યું કે તમને લાઇવ અનુભવમાં રાક્ષસો કેવા હોય અને કયા લેવલ શું કરતા હોય એ બતાવે. એટલે તમને હિંદુ પુરાણોની એ વાતો પર વિશ્ર્વાસ આવે કે રાક્ષસો હોય છે.
દ્વારકાની યાત્રાએ જે જાય તેમને કુસંગી કહેવાના! ત્યાં ભગવાન નથી એમ પણ કહેવાનુ! કૃષ્ણની ભક્તિ કરે છે એટલે હોડી ડુબી એમ કહેવાનુ! અને અંગ્રેજોએ ઊભો કરેલો તેમનો નવો ભગવાન જ એકમાત્ર સાચો ભગવાન છે એમ કહીને કૃષ્ણને છોડવાનું કહેવાનું! અને બીજું ઘણું બધું. વાંચો. નીચતાનું એક નવું સ્તર.