સુરતમાં આંબેડકર વસાહતમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વગર ઓર્ડરે સર્વે કરવાં આવતાં અધિકારીઓની ત્યાંના કોર્પોરેટર અસલમ સાયકલ વાળા દ્વારા તુંતું મેં મેં થઈ સુરતના દરેક કોર્પોરેટરો આવા હોવા જોઈએ કાયદાઓના જાણકાર, ભણેલા-ગણેલા હોય આટલા મોટા પોલીસના કાફલા વચ્ચે એકલો ઊભો છે કોર્પોરેટર બધા જોતા રહી ગયા બહુ સરસ ટક્કર આપી જનતાના હિત માટે આવા નેતાઓની જરૂર છે સુરત મહાનગરપાલિકા નાં કોર્પોરેટર અસલામ સાયકલવાલા ની ગરીબ શ્રમિકો માટેની પોલીસની હાજરીમાં આક્રમણ રજૂઆતો આમ જનતાને પણ અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઇએ
રિપોટર
સુનિલ ગાંજાવાલા
સુરત