સુરતનું ગોપીપુરા વિસ્તારમાં આવેલ શ્રી ગણપતિ શંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને ચાંલ્લાંગલી યુવક મંડળ દ્વારા ૧૨૩ મો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું અને આ કેમ્પનો મુખ્ય હેતુ થેલેસીમિયા જેવી બીમારીથી પીડિત બાળકો માટે બ્લડની ખુબજ જરૂરિયાત ઊભી થાય છે તે માટે આ કેમ્પ નું દર ત્રણ મહિને આયોજન કરવામાં આવ્યું છે આ થેલેસીમિયા બીમારીમાં બાળકો નાં શરીર માં કુદરતી લોહી બનવાનું બંધ થઇ જાય છે તેવા બાળકોને કુત્રિમ એટલે કે બ્લડ ની બોટલો ચડાવવામાં આવે છે તેવા બાળકો માટે આ ચાલાક યુવક મંડળ સદા અગ્રેસર રહ્યું છે અને કોઈને પણ ઇમર્જન્સીમાં બ્લડની જરૂરિયાત ઊભી થાય તેવા લોકોને આ મંડળ દ્વારા બ્લડ પણ પૂરું પાડી આપે છે આ કેમ્પમાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી ૩૩૩ યુનિટ જેટલું બ્લડ એકત્રિત કર્યું હતું
રક્તદાન એ મહાદાન
- Advertisement -
રીપોર્ટર
ક્રિશાંગ ગાંજાવાલા