ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી 20.7.25 થી 24.7.25 દરમિયાન વડનગર, મહેસાણા ખાતે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અંડર-14 ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન રાજકોટની ટીમ પણ ભાગ લેવા જઈ રહી છે. ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંત દેલાવાળા, બી.કે. જાડેજા, ડી.વી. મહેતા, સેક્રેટરી રોહિત બુંદેલા, જે.પી. બારડ, અજય ભટ્ટ, રાજેશ ચૌહાણ, અમૃતલાલ બૌરસી, રાફેલ ડાભી, રોહિત પંડિત, શિવરાજસિંહ ચાવડા, સંજય પંડ્યા, દીપક યસવંતે, ઉપેન્દ્રસિંહ ઝાલા, અજય આચાર્ય, અમિત સિયાળીયા, ભરત સિયાળીયા, મનદીપ બારડ, આશિષ ગુરુંગ, પૃથ્વી જેઠવા વગેરેએ ટીમને શુભેછા પાઠવી છે.
- Advertisement -
રાજકોટ ટીમનું સિલેક્શન અને ખેલાડીઓના નામ
રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટીમનું સિલેક્શન ટુર્નામેન્ટ રમાડીને કરવામાં આવ્યું છે, ટીમમાં નીચે મુજબના ખેલાડીઓનો સમાવેશ થાય છે
ખેલાડીઓના નામ:
ચાર્વી રાદડીયા
મહેક જાદવ
દીયા દોશી
જીનલ ભાંભણીયા
સ્વીટી સુરેજા
સાનવી ગાંધી
તાશી સીતાપરા
તાની જોબનપુત્રા
ધ્યાના મેંદપરા
તન્વી મોરી
આર્વી સાંગાણી
ઉત્સવી પરસાણા
વૈદહી ત્રિવેદી
સાનિધ્યા સીધપરા
પ્રિશા રામાણી
રાજવીબા જાડેજા
મૈત્રી અસલાલિયા
યાના પીપળીયા
આન્યા તરસાલીયા
વૈદહી તંતી
ટીમના કોચ નીરલી લખુભાઈ ધેરૈયા છે, અને મેનેજર વિરાબેન મોહનભાઈ સુરેજા છે.