ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
નવલા નોરતાની આઠમી રઢીયાળી રાત્રે ઝરમર વાદલડી વરસતા પણ રાસના રસીયાઓ મન મૂકીને રાસે રમ્યા સહિયર ક્લબની ગ્રાઉન્ડ વ્યવસ્થા ફૂડઝોન લાઇટિંગ પ્રેસકો માટે બેઠક વ્યવસ્થા હાઈટેડ સાઉન્ડ સિસ્ટમ અને કડક સિક્યુરિટી ના કામને ખેલૈયાઓ અને પ્રેસકો સહિયર પર આફરીન થયા છે શહેરના શ્રેષ્ઠિઓ પણ સહિયર માં પરિવાર સાથે આગમન કરે છે સહિયર ના ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળા ના નિમંત્રણની રાજકોટ રૂરલ એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ પુજારા ટેલિકોમના યોગેશભાઈ પુજારા રાહિલભાઈ પુજારા શૈલેષભાઈ પાબારી (એસ.પી), સંજયભાઈ રંગાણી (જિલ્લા પંચાયત), કેયુરભાઈ ઢોલરીયા, ડીવાયએસપી શ્રી કેતન કાનાણી, ફાધર બીનોઇ જ્યોર્જ, પ્રતાપસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ જાડેજા નરેન્દ્રસિંહ ગોહિલ સહદેવસિંહ જાડેજા, પીઆઇ શ્રી જલકાત, બી પી સી એલ ભારત ગેસ ટેરીટરી મેનેજર અભિજીત પાનારી, શ્રી અર્પિત બંસલ મેનેજર વિજય મીના સહિયર માં મહેમાન બન્યા હતા..
સહિયરના સર્વે આયોજકો ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કૃષ્ણપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, કૃણાલભાઈ મણીયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્યરાજસિંહ જાડેજા, અભિષેકભાઇ અઢિયા, પ્રતિકભાઇ જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલભાઇ નથવાણી, દિપકસિંહ જાડેજા, નિરવભાઈ પોપટ, જગદીશભાઈ દેસાઈ, નિલેશભાઈ ચિત્રોડા, રોહનભાઈ મીરાણી, અનિશભાઈ સોની, આકાશભાઈ કાથરાણી, અભિષેકભાઈ શુકલ, રાજેન્દ્રસિંહ ચુડાસમા, વિકી ઝાલા, રૂપેશભાઈ દતાણી, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેશભાઈ રામાણી, વજુભાઈ ઠુંમર, જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્ખર, અહેમદ સાંઘ, અનિલભાઈ ડોડીયા, યુવરાજસિંહ ચુડાસમા, મીત વેડીયા, નિલેશભાઈ તુરખીયા, ભરતભાઈ વ્યાસ, મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ, શૈલેષભાઈ પંડ્યાએ આયોજનને એક ઉંચાઈ પર પહોંચાડવાની પ્રતિભા નિભાવી રહ્યા છે..
- Advertisement -
અપેક્ષા પંડ્યા તથા કચ્છી દોર રાહુલ મહેતા સંભાળતા ટીમલીમાં વેસ્ટન ને પેટર્ન આપી તે જો સાંજે ખેલૈયાઓને ઝુમાવ્યા હતા. સ્પેશિયલ રાઈસ સુંદર વક્તા બદલ આધ્યાબાને સુરેન્દ્રસિંહ વાળાના હસ્તે અપાયુ વિજેતાઓને સિધ્ધરાજસિંહ જાડેજા, મહેશ્વરીબા, માધવરાજસિંહ, અર્ચનાબા, આધ્યાબા, કૃષ્ણપાલસિંહ વાળા, ધૈર્ય પારેખ, ચેતનભાઇ સાપરિયા, આશિષ પંડ્યા, દિગ્વિજયસિંહ રાણા, નરેન્દ્રસિંહ ગોહિલ, શિવરાજસિંહ પરમાર, રાજુભાઈ કાનાણી, દેવેન્દ્રસિંહ સોલંકી, સહદેવસિંહ હેરમા, મહેશભાઈ ધામેચા, યસ ધામેચા તથા સહીયર ના આયોજક યશપાલસિંહ ના પુત્ર હર્ષવર્ધનસિંહ, દેવાંશીબા, ચૈતન્યબા, બ્રિંદાબા ના હસ્તે ઇનામો અપાયા.. બેસ્ટ ગ્રુપ ત્રિરંગા અંગે અર્વાચીન ગ્રુપને સુરેન્દ્રસિંહ વાળા તથા ચંદુભા પરમાર ના હસ્તે એનાયત થયું હતું.. બેસ્ટ કપલ તરીકે વિવેક સાતા નિધી સાતા જાહેર થયા હતા.. નવરાત્રી એટલે નવ દિવસ પરંતુ સહિયર એટલે દસ દિવસ તેવુ ખેલૈયાઓને યાદી સહિયર ક્લબ વતી તેજસ શિશંગિયા એ કરાવી છે…