સોનમ કપૂરે આધુનિક ભારતીય લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે અને આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે ફરી એકવાર તેની ફેશન સેન્સથી બધાને ચોંકાવી દીધા છે.
સોનમ કપૂર બોલીવૂડમાં તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરતી જ રહે છે.
- Advertisement -
સોનમ કપૂરે આધુનિક ભારતીય લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે અને આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે ફરી એકવાર તેની ફેશન સેન્સથી બધાને ચોંકાવી દીધા છે.
- Advertisement -
સોનમ અવારનવાર તેના ડિઝાઇનર મિત્રો દ્વારા બનાવેલા ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવતી હોય છે.
સોનમ ઈન્ડસ્ટ્રીમાં ફેશન આઈકોન તરીકે જાણીતી છે. તે વિવિધ પ્રકારના ફેશન ટ્રેન્ડને ફોલો કરતી રહે છે.
ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરીને સોનમે તેની સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર પણ માન્યો છે. જેમાં ડિઝાઇનર, હેર, મેકઅપ ફોટોગ્રાફી સાથે જોડાયેલા તમામ લોકો સામેલ છે.
સોનમ કપૂર બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અનિલ કપૂરની પુત્રી છે. સોનમ ફિલ્મોમાં એક્ટિવ છે પરંતુ તેની ફેશન એક્ટિવિટીને કારણે તે વધુ ચર્ચામાં રહે છે.