સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સાથે બીજા લગ્ન કરી લીધા છે.
- Advertisement -
View this post on Instagram
પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે બીજા લગ્ન કર્યા છે. આ લગ્ન એવા સમયે થયા છે જ્યારે સાનિયા મિર્ઝાથી તેના અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદને પોતાની લાઈફ પાર્ટનર તરીકે પસંદ કરી છે.
- Advertisement -