By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    57 minutes ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    1 hour ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    1 day ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    1 day ago
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી એરપોર્ટ-પાવર પ્લાન્ટ નંખાશે
    13 minutes ago
    દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત
    23 hours ago
    જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ
    23 hours ago
    વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ
    23 hours ago
    ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    18 minutes ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    36 minutes ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    23 hours ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    1 day ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 hour ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 day ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વધુને વધુ લોકો મતદાન કરે તે અંતર્ગત જૈન વિઝન દ્વારા શાતાકારી નવકારશીનું આયોજન કરાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વધુને વધુ લોકો મતદાન કરે તે અંતર્ગત જૈન વિઝન દ્વારા શાતાકારી નવકારશીનું આયોજન કરાયું
રાજકોટ

વધુને વધુ લોકો મતદાન કરે તે અંતર્ગત જૈન વિઝન દ્વારા શાતાકારી નવકારશીનું આયોજન કરાયું

Khaskhabar Editor
Last updated: 2024/05/08 at 5:52 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

રાજકોટ અને વાંકાનેરમાં આવેલા અનેક દેરાસરો-ઉપાશ્રયોમાં શાતાકારી નવકારશી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સમસ્ત જૈન સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધીની ચૂંટણીમાં લોકશાહી મહાપર્વની ઉજવણીના ભાગરૂપે જૈન વિઝન ટીમ અને નવકારશી સંકલન સમિતિએ સમસ્ત રાજકોટના તેમજ વાંકાનેરના જૈન ઉપાશ્રયો અને દેરાસરોમાં શાતાકારી નવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં 15000 લોકો જોડાયા હતા. ગતરોજ લોકશાહીનું મહાપર્વ હતું ત્યારે સમગ્ર જૈન સમાજ દ્વારા 100 ટકા મતદાન થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેનો બહોળો પ્રતિસાદ જૈન સમાજને મળ્યો હતો.

- Advertisement -

સમગ્ર આયોજન જૈન અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતા (મામા), ચંદ્રકાન્તભાઈ શેઠ, દિનેશભાઇ પારેખ, પ્રવીણભાઈ કોઠારી, કિશોરભાઈ દોશી, જયેશભાઇ શાહ અને સુનિલભાઈ શાહ દ્વારા સુંદર માર્ગદર્શન મળ્યું હતું. જૈન વિઝન દ્વારા આ તકે ચારેય ફિરકાના આગેવાનો સ્થાનકવાસી અને મૂર્તિપૂજક દેરાસરના આગેવાનો અને તેમજ ટ્રસ્ટ્રીઓ તેમજ વાંકાનેર જૈન સમાજના આગેવાનોનો સહકાર બદલ ખાસ આભાર માન્યો હતો. સમગ્ર આયોજનમાં ટીમ નવકારશીના આયોજનમાં મહેશભાઈ મણિયાર, સુનિલભાઈ કોઠારી, અનીષભાઈ વાઘર, ડોલરભાઈ કોઠારી, ગીરીશભાઈ મહેતા, અજીતભાઈ જૈને સમગ્ર આયોજન સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

અનેક સ્થળોએ યોજાયેલા શાતાકારી નવકારશી
(1) સ્થા. જૈન મોટા સંઘ, (2) રોયલ પાર્ક જૈન સંઘ, (3) મનહરપ્લોટ જૈન સંઘ, (4) નેમિનાથ વીતરાગ જૈન સંઘ, (5) રેસકોર્ષ પાર્ક જૈન સંઘ, (6) સદર જૈન સંઘ, (7) શેઠ ઉપાશ્રય જૈન સંઘ, (8) મહાવીરનગર જૈન સંઘ, (9) શ્રમજીવી જૈન સંઘ, (10) જૈનચાલ જૈન સંઘ, (12) નૂતનગુરુ વૈયાવચ્ચ ધામ (સંઘાણી) તથા ગોંડલ રોડ વેસ્ટ જૈન સંઘ, (13) ગીતગુર્જરી જૈન સંઘ, (14) સાધનાભવન જૈન સંઘ, (15) અજરામર જૈન સંઘ, (16) વખારીયા જૈન સંઘ, (17) જંકશનપ્લોટ જૈન સંઘ, (18)ભક્તિનગર જૈન સંઘ, (19) રૈયાહિલ જૈન સંઘ તેમજ દેરાસર મણિયાર દેરાસર, પ્રહલાદ પ્લોટ દેરાસર, શ્રમજીવી દેરાસર, વાસુપૂજ્ય દેરાસર, જાગનાથ દેરાસર, વિમલનાથ દેરાસર, પારસધામ દેરાસર, યુનિવર્સીટી દેરાસર, જીરાવાલા દેરાસર, રૈયા હિલ દેરાસર, પંચવટી દેરાસર, ગાંધીગ્રામ દેરાસર, શાંતિનાથ એરપોર્ટ દેરાસર, શંખેશ્વર જિનાલય, નાગેશ્વ પાશ્વનાથ દેરાસર, આનંદગર દેરાસર અને વાંકાનેર જૈન સંઘ સુધી આયોજન થયેલ.

You Might Also Like

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર

રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

રાજકોટ પોલીસને અંધારામાં રાખી 33.73 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી જખઈ

ગ્રીડ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યિક પરિસંવાદ યોજાયો

TAGGED: Jain Vision, Rajkot, Shatakari Navakarshi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અજમેરની ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદ પર હિંદુઓ બાદ હવે જૈન સમાજનો દાવો
Next Article મતદારો-તંત્રનો આભાર વ્યક્ત કરતાં રાજુ ધ્રુવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ ભારત સહિત દુનિયાભરમાં ડાઉન, ફીડ લોડ થવામાં ખામી, યુઝર્સ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી એરપોર્ટ-પાવર પ્લાન્ટ નંખાશે
કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
ગાંધીનગરમાં મોટો અકસ્માત: બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી
ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?