By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જુમ્માની નમાઝ દરમિયાન પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બોમ્બ બ્લાસ્ટ, અનેક મોતની આશંકા
    2 hours ago
    ઈરાને 2000 કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ મિસાઈલ તહેનાત કરી, યુરોપના પણ અનેક શહેર રેન્જમાં
    4 hours ago
    ઇલોન મસ્ક: 77 લાખ કરોડની સંપત્તિ સાથે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ
    1 day ago
    જ્વાળામુખી જેવો બ્લાસ્ટ! રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ
    1 day ago
    પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    છઈઇ બીજી વખત ઠઙકની ચેમ્પિયન બની: 6 વિકેટે જીત મેળવી, દિલ્હી સતત ચોથી ફાઈનલ હાર્યું
    1 hour ago
    AAp નેતાની હત્યા
    1 hour ago
    લોકસભામાં વિપક્ષનો હોબાળો, સોમવાર સુધી સ્થગિત
    1 hour ago
    પંચતંત્રની ગેમ બનાવો: સ્ટુડન્ટને વડાપ્રધાન મોદીએ પાઠ ભણાવ્યા
    1 hour ago
    રેપો રેટ ફરી યથાવત, લોન મોંઘી નહીં થાય
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    2 hours ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    3 hours ago
    એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી મુશ્કેલ! ટીમ ઈન્ડિયામાંથી કપાશે આ ખેલાડીનું પત્તું
    1 day ago
    વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ
    1 day ago
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    3 hours ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    3 hours ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    1 day ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    3 days ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સગીરો પર યૌન અત્યાચાર, ગર્ભવતી બનાવવાના આરોપો અને ફાર્મહાઉસમાં દફનાવાયેલા મૃતદેહોના ખુલાસા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સગીરો પર યૌન અત્યાચાર, ગર્ભવતી બનાવવાના આરોપો અને ફાર્મહાઉસમાં દફનાવાયેલા મૃતદેહોના ખુલાસા
રાષ્ટ્રીય

સગીરો પર યૌન અત્યાચાર, ગર્ભવતી બનાવવાના આરોપો અને ફાર્મહાઉસમાં દફનાવાયેલા મૃતદેહોના ખુલાસા

Khaskhabar Editor
Last updated: 2026/02/06 at 4:33 PM
Khaskhabar Editor 47 minutes ago
Share
4 Min Read
SHARE

એપસ્ટીન કાંડ ફરી ચર્ચામાં : એપસ્ટીનની જાહેર થયેલી નવી ફાઇલોમાં દાવો, વધુ ભેદ ખુલવાના સંકેત

અમેરિકન ન્યાય વિભાગની દસ્તાવેજોમાં ક્રૂરતા, માનવાધિકાર ભંગ અને ક્રિપ્ટોકરન્સી સોદાઓનો ઉલ્લેખ

- Advertisement -

સગીર પીડિતોની ઓળખ જાહેર: એપસ્ટીન કેસમાં ન્યાય વિભાગની મોટી બેદરકારી

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.06

જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલા કેસોમાં ફરી એકવાર ગંભીર અને ચોંકાવનારા આરોપો સામે આવ્યા છે. અમેરિકાના ન્યાય વિભાગે તાજેતરમાં નવી ફાઈલો જાહેર કરી, જેમાં સગીર છોકરીઓ અને મહિલાઓ સાથેની ક્રૂરતાનો ખુલાસો થયો છે. એક ફાઇલ અનુસાર, બે વિદેશી મહિલાઓના મોત જાતીય સંબંધો દરમિયાન ગળું દબાવવાથી થયા હતા. બાદમાં એપસ્ટીનના એક કર્મચારીએ તેમને ન્યૂ મેક્સિકો સ્થિત ફાર્મ હાઉસ ’ઝોરો રેન્ચ’માં દફનાવી દીધા. આમાં એપસ્ટીનની નજીકની સહયોગી ગિસેલ મેક્સવેલ પણ સામેલ હતી. અન્ય એક ફાઇલ અનુસાર, એક સગીર છોકરીએ પોતાને ’હ્યુમન ઇન્ક્યુબેટર’ તરીકે ઉપયોગમાં લેવાનો દાવો કર્યો છે. ઇમેઇલ અનુસાર, ઝોરો રેન્ચમાં છોકરીઓને લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી હતી અને તેમને બળજબરીથી ગર્ભવતી કરવામાં આવી હતી. બાળકો પેદા કરવામાં આવ્યા અને જન્મ પછી આ બાળકો ગાયબ થઈ ગયા. એક મહિલાએ કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. નવી ફાઈલોમાં એ વાત પણ સામે આવી છે કે એપસ્ટીન સાથે સંકળાયેલા કેટલાક સોદા પરંપરાગત બેંકિંગ સિસ્ટમ્સને બદલે બિટકોઈન જેવા ક્રિપ્ટોકરન્સી માધ્યમો દ્વારા કરવામાં આવતા હતા.

- Advertisement -

ફાઇલોમાંથી પીડિતાઓના નામ-તસવીરો હટાવવામાં આવ્યા નથી : ન્યાય વિભાગે ભૂલ સ્વીકારી

આ મામલા સાથે જોડાયેલી તપાસ ફાઇલોમાં ન્યાય વિભાગ દ્વારા બેદરકારી સુધારવાના દાવાઓ છતાં ઘણા પીડિતાઓની માહિતી અને તસવીરો હજુ પણ સાર્વજનિક છે. આવી ફાઇલોમાં પીડિતાઓની ઓળખ કાળા નિશાન લગાવીને છુપાવવામાં આવે છે. સગીર પીડિતાઓની તસવીરો અને ફોન નંબર પણ સામે આવી ગયા. વિભાગે ભૂલ સ્વીકારી લીધી છે. ફાઇલોમાં એપસ્ટીન અને રેડિયો હોસ્ટ તથા લેખક બ્રાયન બિશપ વચ્ચે થયેલા ઇમેઇલ સંવાદનો પણ ઉલ્લેખ છે. આ ઇમેઇલ્સમાં બિશપે એક એવા રિસર્ચ પ્રોજેક્ટ માટે ફંડિંગ માંગી હતી, જેને તેમણે ક્લોનિંગની નજીક ગણાવ્યો હતો. એપસ્ટીને જવાબમાં રોકાણ માટે સંમતિ દર્શાવી હતી, પરંતુ પ્રોજેક્ટનો ચહેરો બનવાનો ઇનકાર કર્યો હતો. 30 જૂન 2014ના અન્ય એક ઇમેઇલમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા એપસ્ટીનને કોઈને મારવાની પરવાનગી આપવા જેવી વાત લખવામાં આવી છે. જોકે, ઇમેઇલમાં આ અંગે એપસ્ટીનનો જવાબ સ્પષ્ટ નથી.

યૌન અપરાધીઓ ફિલ્મ-શોપિંગની લાલચ આપીને સગીરો સાથે મિત્રતા કરતા હતા

જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો મુજબ, એપસ્ટીનની સાથી અને ગર્લફ્રેન્ડ ગિસ્લેન મેક્સવેલે 1994થી 1997 દરમિયાન અનેક સગીર છોકરીઓને યૌન શોષણ માટે લલચાવી અને તૈયાર કરી હતી. મેક્સવેલે પીડિતાઓને અલગ-અલગ રીતે એપસ્ટીનની જાળમાં ફસાવ્યા હતા. સૌથી પહેલા, તેણીએ કેટલીક સગીર છોકરીઓ સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કર્યો, તેમના જીવન, શાળા અને પરિવાર વિશે પૂછ્યું. મેક્સવેલ અને એપસ્ટીન તેમને ફિલ્મ જોવા કે શોપિંગ માટે લઈ જતા હતા, ક્યારેક બંને સાથે તો ક્યારેક એકલા. આ રીતે તેઓ પીડિતાઓની નજીક આવતા હતા.

મેક્સવેલ સગીર પીડિતોને મસાજ આપવા માટે મજબૂર કરતી હતી

પીડિતો સાથે મિત્રતા કરીને મેક્સવેલ યૌન શોષણને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરતી હતી. તેઓ જાતીય વિષયો પર વાત કરતા, સગીર પીડિતાઓની સામે કપડાં ઉતારતા અથવા જ્યારે પીડિત નગ્ન હોય ત્યારે હાજર રહેતા. ઘણી વખત તેઓ એપસ્ટીન સાથે જાતીય પ્રવૃત્તિઓમાં પણ હાજર રહેતા હતા. મેક્સવેલ પીડિતોને એપસ્ટીનની માલિશ કરવા કહેતી. અનેક માલિશ દરમિયાન એપસ્ટીને પીડિતોનું યૌન શોષણ કર્યું હતું. આ ઉપરાંત, એપસ્ટીન કેટલીક પીડિતાઓને પૈસા ઓફર કરતો હતો અને મેક્સવેલ તેમને આ મદદ સ્વીકારવા માટે ઉશ્કેરતી હતી, જેના કારણે પીડિતાઓ દેવાદાર અનુભવતી અને તેમને લાગતું કે બંને તેની મદદ કરી રહ્યા છે. પ્રાઈવેટ જેટ ’લોલિતા એક્સપ્રેસ’માં પ્રેમિકા ગિસ્લેન મેક્સવેલ, જેફ્રી એપસ્ટીનના પગ દબાવતા.

You Might Also Like

છઈઇ બીજી વખત ઠઙકની ચેમ્પિયન બની: 6 વિકેટે જીત મેળવી, દિલ્હી સતત ચોથી ફાઈનલ હાર્યું

AAp નેતાની હત્યા

લોકસભામાં વિપક્ષનો હોબાળો, સોમવાર સુધી સ્થગિત

પંચતંત્રની ગેમ બનાવો: સ્ટુડન્ટને વડાપ્રધાન મોદીએ પાઠ ભણાવ્યા

રેપો રેટ ફરી યથાવત, લોન મોંઘી નહીં થાય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોલીસ સ્ટેશનમાં અરજી કરી? હવે અવગણના નહીં થાય!
Next Article મરચાં વધુ ‘તીખાં’ લાગશે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રિકેટ ટીમનું અદ્ભુત પ્રદર્શન: ઓલ ઇન્ડિયા ક્વોલિફાઈંગ મેચમાં વિજય

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
સતત 3 સામાન્ય સભામાં ગેરહાજર રહેતા કોર્પોરેટર નેહલ શુક્લનું સભ્યપદ જોખમાયું
મરચાં વધુ ‘તીખાં’ લાગશે!
પોલીસ સ્ટેશનમાં અરજી કરી? હવે અવગણના નહીં થાય!
છઈઇ બીજી વખત ઠઙકની ચેમ્પિયન બની: 6 વિકેટે જીત મેળવી, દિલ્હી સતત ચોથી ફાઈનલ હાર્યું
રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

છઈઇ બીજી વખત ઠઙકની ચેમ્પિયન બની: 6 વિકેટે જીત મેળવી, દિલ્હી સતત ચોથી ફાઈનલ હાર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

AAp નેતાની હત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

લોકસભામાં વિપક્ષનો હોબાળો, સોમવાર સુધી સ્થગિત

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?