ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત હોટલ / રેસ્ટોરન્ટમાં ફુડ લાયસન્સ બાબતના ચકાસણી કરવામાં આવેલ.
- ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે એજ્યુડીકેટીંગ ઓથોરીટી દ્વારા થયેલ હુકમ:
સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ કુલ ૨ (બે) ફૂડ સેમ્પલના કુલ જવાબદારોને કુલ મળીને રૂા.૧૫,૦૦૦/- નો દંડ થયેલ
- Advertisement -
તારીખ: ૨૮-૦૭-૨૦૨૧
- નમુનાની કામગીરી:-
જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં (૧) Top Ramen Masala Noodles (560 gm pkd) સ્થળ: એવન્યુ સુપરમાર્ટ (ડીમાર્ટૅ), પ્લોટ નં.૧, વિઝન હાઇસ્કુલ પાસે, કુવાડવા રોડ (૨) ” Tasty Pixel Oregano Seasoning (500 gm pkd) સ્થળ:- તિર્થ માર્કેટીંગ, “શ્રી”, ચિત્રકુટ સો.મે. રોડ, ગાયત્રી શુઝ પાસે, એસ્ટ્રોન રેલવે નાલા પાસે લીધેલ છે.
- એજ્યુડીકેટીંગ ઓથોરીટી દ્વારા કરવામા આવેલ દંડની વિગત :-
– રાજકોટ શહેરના ચંદ્રેશનગર મે. રોડમાં આવેલ” શ્રી રામવિજય કિરાણા ભંડાર” માંથી લીધેલ ખાદ્યપદાર્થ: ડ્રાયફ્રુટ “કાજુ (લુઝ)” માં ડેમેજ્ડ પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર શ્રી કલ્પેશભાઇ રમણીકલાલ ગોટેચા (નમૂનો આપનાર FBO તથા પેઢીના)ને કુલ રૂ.5,000/- નો દંડ ફરમાવેલ છે.
- Advertisement -
– રાજકોટ શહેરના કોઠારીયા ખાતે આવેલ “સહજ ફુડ પ્રોડક્ટ” માંથી લીધેલ ખાદ્યપદાર્થ: ” ટોફુ સોયા પનીર (લુઝ) ” માં ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતા વધુ તેમજ અન્ય કોઇ સ્ટાર્ચની ભેળસેળ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર શ્રી કુલદિપ સુધીરકુમાર ધામેલીયા (નમૂનો આપનાર FBO તથા પેઢીના માલિક)ને કુલ રૂ.10,000/- નો દંડ ફરમાવેલ છે.
- હોટલ / રેસ્ટોરન્ટમાં ફુડ લાયસન્સ બાબતની ચકાસણી :-
ક્રમ | FBOનું નામ સરનામું | ફુડ લાયસન્સની વિગત |
1 | Shubh Restaurant Kalpeshbhai Kothariya Road | Yes |
2 | Shiv Restaurant Hiteshbhai Kishorbhai Mokariya Gondal Road High way | Yes |
3 | Bhagvati Restaurant & Fast Food Nirajbhai Peles Road Rajkot | Yes |
4 | Tapasi Restaurant Kalpeshbhai Kothariya Ring Road | Yes |
5 | Mehul’s kitchen Mehulbhai Survesvar Chowk | Yes |
6 | Sanny Paji Ka Dhaba Balibhai Survesvar Chowk | Yes |
7 | Chetana Dining Hall Vishalbhai Rajputpara Street | Yes |
8 | Dhosa House Jigarbhai Survesvar Chowk | Yes |
9 | Akad Bkad Bombe G Ajaybhai Prajapati Survesvar Chowk | Yes |
10 | OM Restaurant & Ice-Cream Sandipbhai 80′ Road Meghani Rang Bhavan same | Yes |
11 | Hariyana Panjabi hotal Akshaybhai Dangar 80′ Road Gaytri Hospital Same | Yes |
12 | Krishna Restaurant Kuldipbhai 80′ Road Gaytri Hospital Same | Yes |
13 | Odingo Restaurant Meghavrut Rathod Limda chowk | Yes |
14 | Hotal Harmani Chiragbhai Limda Chowk | Yes |
15 | Hospitality Nirav Prajapati Limda Chowk | Yes |
16 | Hotal Comfort in Dipak Vyas Limda Chowk | Yes |
17 | Hot & Mor Restaurant Guruprit sing Alflex Highschool Same | Yes |
18 | Sargam Fast Food Chethnbhai Kasturba Road Chodhari Highschool | Yes |
19 | Bachelors Chikan Dipeshbhai Kasturba Road Chodhari Highschool pase | Yes |
20 | Lord’s Bankvet restaurant Gopalbhai Kasturba Road Chodhari Highschool pase | Yes |
21 | Temptesion Restaurant Pramodbhai Kasturba Road Chodhari Highschool pase | Yes |
22 | Fun Hotal Restautrant Reality PVT.LTD Parevdi Chowk | Yes |
23 | Bal Gopal restaurant morabi Road Jakat Naka Pase | Yes |
24 | Avadh Restaurant Sanjaybhai makavana morabi Road Jakat Naka Pase | Yes |
25 | B-2 Restaurant Hareshbhai morabi Road Jakat Naka Pase | Yes |
26 | Garden feri and restaurant Dhanubha Sodha Green land chowkadi RTO Pase | Yes |
27 | Matel parotha house bharatbhai marketing yard road RTO Pase | Yes |
28 | Manohar parotha house Hiteshbhai Maganbhai old marketing yard road RTO Pase | Yes |
29 | Shiv Shakti Restaurant Kuvadva road D Mart same | Yes |
30 | pankaj restau Restaurant Harshadbhai M.G Road Rajkot | Yes |
31 | Bajrang restaurant Subhashbhai Mavdi chowk fire station same | Yes |
32 | Rangoli Restaurant Rajnibhai Makkam chowk pase Gondal Road | Yes |
33 | Panchamrut food Sidhdharthbhai Virani chowk | Yes |
34 | rangoli Restaurant Rajnibhai Makkam chowk pase Gondal Road | Yes |
35 | Shyam punjabi chainis restaurant Svaminarayan chowk | Yes |
36 | Paina vinta Hotal Gondal Road | Yes |
37 | Bayonoz pizza ramkrushna ashram Road | Yes |
38 | rajmandir food zon Tagor road | Yes |
39 | Dominos pizza Dineshbhai Tagor road | Yes |
40 | Tea station café Jigar Pandiya Virani Chowk | Yes |
41 | V.J. Enterprize Dipeshbhai Tagor Road Rajkot | Yes |
42 | Chay Sutta Bar Niladbhai Kishanpara Chowk | Yes |
43 | Jalaram Chainiz punjabi Maheshbhai Kishanpara Chowk | Yes |
44 | Danapani restaurant Kamleshbhai Kishanpara Chowk | Yes |
45 | Aahuja ka dhaba Kartikbhai Kishanpara Chowk | Yes |
46 | Tanisha foods Kishanpara Chowk | Yes |
47 | Ligk light restaurant Race Course Ring Road | Yes |
48 | Down Town café Nanamava road | Yes |
49 | R.P.J. Hotal Kalavad Road | Yes |
50 | The Grand Thakar Restaurant Javahar Road | Yes |
51 | Parishram restaurant Raiya Road |