ધર્મ નો તેમજ સંસ્કારો નો સાક્ષાત્કાર કરવા હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રી ના ૯ દિવસ બાલિકા દુર્ગા પૂજન નું આયોજન કરવામાં આવ્યું છે,

ત્રીજા નોરતા નિમિત્તે ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત ની અધ્યક્ષતા માં ૩૧ બાલિકાઓ નું પૂજન કરવામાં આવ્યું હતું આ દુર્ગા પૂજનમાં તમામ બાલિકાને હિન્દુ
યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા ઉપહાર પણ આપવામાં આવ્યા હતા

ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગુવેદ્રસિંહ કુંપાવત દ્વારા જણાવવામાં આવ્યું કે વધતા જતા રેપ રોકવા માટે દીકરીઓ ને પરી નહિ પરંતુ દુર્ગા બનાવીશું,

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સર્વિન ભાઈ પટેલ, મિત્તુલભાઈ વ્યાસ,પ્રતિક્ભાઈ પટેલ , પ્રફુલભાઈ સોની, કેતનભાઈ શ્રીમાળી, જગદીશભાઈ ભોઈ દ્વારા મહેનત કરવામાં આવી હતી

સંજયભાઈ ગાંધી, યતિનભાઈ વ્યાસ ,હિતેશ ભાઈ તેજવાની, કમલભાઈ મોદી, તેજસભાઇ પટેલ, રોનકભાઈ મિષ્ત્રી, પાર્થભાઈ ગોર, અને અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

  • જગદીશ સોલંકી સાબરકાંઠા