પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ નાર્કોટિક્સ ના કેસો સાબરકાંઠા જિલ્લામાં કેસ શોધી કાઢવા માટે સાબરકાંઠા જિલ્લા અધિક્ષક તે ચૈતન્ય માંડલીક સાહેબ ના ઓ ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી .સી .બારોટ સાહેબ શ્રી રાહબરી હેઠળ કેસો કરવા સૂચના આપેલ જે અન્ય વે પોલીસ ઇન્સ્પેક્ટર વાય જે રાઠોડ એસ .ઓ .જી સાબરકાંઠા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ .વી જોશી તેમના સ્ટાફ સહિત પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી દાર થી બાતમી મળતા પ્રાંતિજ તાલુકાના કમાલપુર ગામની સીમમાં નેશનલ હાઇવે આઠ શ્રીનાથજી મોટર ગેરેજ ની સામે નાગરાજ નામના ઢાબાના માલિક બાબુ સિંહ અર્જુનસિંહ રાજપુરોહિત પોતાના ઢાબા પર ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજા નું વેચાણ કરે છે બાતમી ની જગ્યાએ રેડ કરતા નાગરાજ નામના ઢાબા માથી ૪૩૫ ગ્રામ કિંમત રૂપિયા ૪૩૫૦/- નો મળી આવતા મુદ્દામાલ કબજે લઇ આરોપીને પકડી તેની વિરુદ્ધમાં એન. ડી. પી.એસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ સાબરકાઠા એસઓજીને માદક પદાર્થ પકડવામાં વધુ એક સફળતા મળેલ છે.
- જગદીશ સોલંકી સાબરકાંઠા.