By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    2 days ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    2 days ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    2 days ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    2 days ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    2 days ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    2 days ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    2 days ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    4 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    4 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    5 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    6 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    3 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    5 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    6 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    6 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    7 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    5 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કચ્છની વર્ષો જૂની હસ્તકળા આજે પણ ‘ઈન-થિંગ’ ગણાય છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > કચ્છની વર્ષો જૂની હસ્તકળા આજે પણ ‘ઈન-થિંગ’ ગણાય છે
સૌરાષ્ટ્ર કચ્છ

કચ્છની વર્ષો જૂની હસ્તકળા આજે પણ ‘ઈન-થિંગ’ ગણાય છે

Khaskhabar Editor
Last updated: 2021/06/26 at 5:08 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

મડિટેશન

રાજકોટની ઋચા ગોસ્વામી ‘મડઆર્ટ’ દ્વારા ઘરોને કરે છે સુશોભીત

ખાસ-ખબર સંવાદદાતા
વર્ષો જૂની કચ્છની પરંપરાગત હસ્તકલાનો આજે પણ દેશભરમાં ટ્રેન્ડ છે ત્યારે ખાસ કરીને ‘મડઆર્ટ’ દિવાલો પર સુંદરતા લાવે છે. ‘મડઆર્ટ’ મુખ્યત્વે રબારી સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે અને આ કળા ખાસ કરી કચ્છમાં વધુ જોવા મળે છે. પરંતુ હવે આ કળા રાજકોટમાં પણ મોટાપાયે જોવા મળી રહી છે. રાજકોટમાં રહેતાં ઋચાબેન ગોસ્વામી છેલ્લાં 19 વર્ષથી ‘મડઆર્ટ’ કરી રહ્યા છે. તેમણે પોતાની આ આર્ટનું નામ ‘મડિટેશન’ રાખ્યું છે. તેમનું કહેવું છે કે આ વર્ક ખૂબ જ ધ્યાનપૂર્વક અને એકચિત્તે કરવામાં આવે છે જેથી આ વર્કનું નામ મડિટેશન રાખ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતાં ઋચા ગોસ્વામીએ જણાવ્યું કે ‘મડઆર્ટ’ દ્વારા ઘરની દિવાલોને સુશોભીત કરવામાં આવે છે. 10 વર્ષ જૂની માટીને પ્રોસેસ કરી આ મડવર્ક કરવામાં આવે છે. ઘરની દિવાલો, લાકડાના ગણપતિ, પ્લાયવુડ પર મડવર્ક કરવામાં આવે છે. ઘરની દીવાલો પર તમારા ઘરને તેમજ મનપસંદ કલર સાથે માટીનું લીંપણ દીવાલો પર કરવામાં આવે છે. જેમાં આભલા, મીના સહિતની ડેકોરેટીવ વસ્તુઓનો ઉપયોગ કરી ઘરને સુશોભિત કરવામાં આવે છે. આ સાથે આ વર્ક ટકાઉ પણ છે એટલું જ નહીં પરંતુ આ વર્ક દરેક ઋતુ સામે રક્ષણ પણ આપે છે. ઉનાળામાં ઘરની દિવાલને તપવા નથી દેતું અને શિયાળામાં ઘરમાં ગરમાવો પણ રહે છે.
કચ્છમાં રબારી સમાજ ગામડાઓની સીમમાં રહે છે ત્યારે કઠોર આબોહવાથી રક્ષણ મેળવવા ભૂંગા તરીકે ઓળખાતા કોમી અથવા પારિવારીક ઘરોમાં કચ્છીઓ વસવાટ કરે છે. કચ્છના વિવિધ સમુદાયના કારીગરો પોતાની અલગ-અલગ શૈલીમાં આ વર્ક કરતાં હોય છે. કિચડનું લીંપણ કરી તેમાં અરીસા, આભલા, મીના લગાડી ભૂંગાને સજાવવામાં આવે છે. અત્યારે પણ અનેક લોકો આ પ્રણાલીને વળગી રહ્યા છે. મુસ્લિમ સમુદાયના કારીગરો લીંપણ કામના ગ્રાફીક અને આકર્ષક ભૌમિતિક પદ્ધતિઓથી આજે પણ વળગી રહ્યા છે ત્યારે ઋચા ગોસ્વામીએ પણ આ કળાને શરૂઆતમાં વેડિંગ ડેકોર, ન્યુઝ પેપર આર્ટ, પેપર ક્વિલિંગ, પેપર આર્ટ, જૂટ આર્ટ, હેન્ડમેડ કસ્ટમાઈઝ જવેલરી, મીણબતી આર્ટ, ગ્લાસ પેઈન્ટીંગ, થ્રેડ આર્ટ સહિત વિવિધ વસ્તુઓ પર અજમાવી છે ત્યારે આ કળા હવે પૂરા રાજકોટમાં વખણાય છે અને લોકો હવે પોતાના ઘરોને સુશોભિત કરવા ‘મડઆર્ટ’ તરફ વળ્યા છે. આમ આ વર્ષો જૂની સંસ્કૃતી કળા આજે પણ જીવંત છે જેને લોકો આજે પસંદ કરતા થયા છે.

Contents
મડિટેશનરાજકોટની ઋચા ગોસ્વામી ‘મડઆર્ટ’ દ્વારા ઘરોને કરે છે સુશોભીત

You Might Also Like

સૌરાષ્ટ્રમાં કોરોનાનો ધીમો પગપેસારો જામનગરમાં 7, રાજકોટમાં 3 નવા કેસ

હજારોની ભીડ સમક્ષ મહંતને માર્યો માર: 7 લોકો વિરુદ્ધ ફરિયાદ

ચીનની PL-15 એર-ટુ-એર મિસાઇલનો ઉપયોગ પહેલીવાર યુદ્ધમાં થયો હોય તેવું લાગે છે

મોડી રાત્રે કચ્છ જિલ્લામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો

કચ્છમાં કરૂણાંતિકા: બસ-ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 7નાં મોત: હાઈ-વે પર લાશો પથરાઈ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કટોકટીકાળ પત્રકારત્વની હત્યા અને ચોથી જાગીર જોહુકમી, જડતી અને જપ્તીનો શિકાર
Next Article મુસ્લિમ યુવાને પાટીદાર યુવતીને ફસાવી લગ્ન કરી લીધાં, લગ્ન પછી આપ્યો ભયંકર ત્રાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

સૌરાષ્ટ્રમાં કોરોનાનો ધીમો પગપેસારો જામનગરમાં 7, રાજકોટમાં 3 નવા કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

હજારોની ભીડ સમક્ષ મહંતને માર્યો માર: 7 લોકો વિરુદ્ધ ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
રાષ્ટ્રીયસૌરાષ્ટ્ર કચ્છ

ચીનની PL-15 એર-ટુ-એર મિસાઇલનો ઉપયોગ પહેલીવાર યુદ્ધમાં થયો હોય તેવું લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?