પાલીતાણાના જામવાળી ગામે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આજે 76 મો પ્રજાસત્તાક દિન છે ત્યારે પાલીતાણા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી જામવાળી કેન્દ્રવતી શાળામાં કરવામાં આવી હતી જેમાં મામલતદાર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ જવાનો દ્વારા સલામી આપવામાં આવી હતી જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહિતના વિવિધ કાર્યક્રમો કરી મામલતદાર દ્વારા ઉદબોધન પૂરું પાડવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં તાલુકા જનોની હાજરીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પાલીતાણાના જામવાળી ખાતે કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાના પાલિતાણાના જામવાળી ગામે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Follow US
Find US on Social Medias