By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    2 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    3 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    3 days ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    4 days ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ
    2 days ago
    ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
    2 days ago
    હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ
    2 days ago
    ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન
    2 days ago
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    2 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    2 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    2 days ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    3 days ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    4 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    4 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાંથી કાર ભાડે લઈ, ભાડાનું બુચ મારી, કાર પડાવી લેવાનું કારસ્તાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાંથી કાર ભાડે લઈ, ભાડાનું બુચ મારી, કાર પડાવી લેવાનું કારસ્તાન
રાજકોટ

રાજકોટમાંથી કાર ભાડે લઈ, ભાડાનું બુચ મારી, કાર પડાવી લેવાનું કારસ્તાન

Khaskhabar Editor
Last updated: 2024/04/23 at 6:20 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

રાજકોટ-જામનગરની બેલડીએ 1.82 કરોડની 26 કાર પડાવી લીધાની ફરિયાદ
ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને ભેજાબાજોની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23

રાજકોટમાંથી સેલ્ફ ડ્રાયવીંગ સાથે કાર ભાડે લઈ ભાડું નહીં ચૂકવી કાર બારોબાર વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચએ કર્યો છે ત્રણ વેપારીની 1.82 કરોડની 26 કારનું કૌભાંડ સામે આવતા ડીસીબીની ટીમે બે શખ્સોની ધરપકડ કરી તમામ કાર કબજે કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -

રાજકોટના રેલનગરમાં જાનકી વાટિકા સોસાયટીમાં રહેતાં પીન્ટુભાઇ રાજેશભાઈ ચાવડા ઉ.27એ રાજકોટની ખોડલધામ સોસાયટીના કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકી ગોગન પટેલ અને જામનગરના બિલાલ હશનશા શાહમદાર સામે બી. ડિવિઝન પોલીસમાં છેતરપીંડી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે મોરબી રોડ જકાતનાકા પાસે મહાદેવ સેલ્ફ ડ્રાઈવીંગ નામની ઓફિસ આવેલ છે અને ફોરવ્હીલ સેલ્ફ ડ્રાઈવીંગમાં ભાડે આપવાનો ધંધો કરે છે. તેની સાથે જયકિશનભાઈ ભટ્ટ, શીવમભાઇ ભટ્ટ, કૌશીકભાઇ ગાંગાણી, દેવાંગભાઈ હરસોડા, પ્રતીક પટેલ ભાગીદાર છે. તેમની પાસે ગ્રુપની કુલ 20 ગાડીઓ છે એકાદ વર્ષ પહેલા કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકીનો ફેસબુક મારફતે પાર્ટનર જયકિશનભાઈને સંપર્ક થયેલ હતો. કાનજી કયારેક કયારેક ગાડીઓની જરૂર હોય તો સંપર્ક કરતો અને તેને ગાડીઓ ભાડેથી આપતા અને તે પોતાનુ કમીશન રાખી ગાડીઓ તેના કસ્ટમરને સેલ્ફ ડ્રાઇવીંગથી ભાડેથી આપતો હતો. બે મહિના પહેલા કાનજીએ ફોન કરી મારી પાસે એક પાર્ટી આવેલ છે તેને પાંચ દિવસ માટે તેને એક નાની સારી ગાડી જોય છે. પાર્ટી વિશે પૂછતાં તેને કહેલ કે, બિલાલભાઈ શાહમદાર નામના શખ્સને ગાડી જોઈએ છે. જેથી જયકિશનએ કહેલ કે, સારૂ અમારી પાસે કિયા સેલટોસ ગાડી છે અને એક દિવસનું ભાડુ રૂ.3 હજાર જણાવતાં કાનજીએ હા પાડી રાત્રીના આરોપી ઓફીસે આવેલ અને ગાડી ભાડેથી સેલ્ફ ડ્રાઇવીંગમાં પાંચ દિવસ માટે આપેલી હતી પાંચ દિવસનું ભાડુ રૂ.3 હજાર લેખે રૂ.15 હજાર એડવાન્સ લીધેલ હતુ. ત્યારબાદ પાંચ દિવસ પુરા થતા હોય જેથી કાનજીને ફોન કરતાં તેણે આ ગાડી ગમી ગયેલ છે અને હજુ પાંચ દિવસ ગાડી જોય છે તેમ વાત કરેલી અને ઓફીસે આવી બીજા પાંચ દિવસનું ભાડુ રૂ.15 હજાર આપેલ હતાં. તેમજ તે પાર્ટીને બીજી એક ગાડી જોય છે તેમ વાત કરેલી જેથી ટોયોટા કોરોલા હતી. જે ગાડી પાંચ દિવસ માટે સેલ્ફ ડ્રાઇવીંગથી ભાડેથી પાંચ દિવસના રૂ.9 હજાર તેણે આપેલા હતાં.

ત્યારબાદ કિયા ગાડી કાનજીએ પંદરમાં દિવસે પરત કરેલી અને તેનું ભાડુ આપી દીધેલ હતુ અને ટોયોટા કોરોલા ગાડી દિવસ 10 રાખી તેનું ભાડુ પણ આપી દિધેલ હતુ ત્યારબાદ બંને આરોપી રેગ્યુલર ધંધાનુ ગાડીનુ ભાડુ સમયસર આપી દેતા હોય જેથી તેઓ ઉપર વિશ્ર્વાસ બેસી ગયેલ હતો ત્યારબાદ કાનજીએ બિલાલને ગાડીઓ આપવા ગાડીઓનું અલગ અલગ ભાડુ નકકી કરી આર્ટિગા, થાર, ફોચ્ર્યુનર, વર્ના, સ્કોર્પિયો, કિયા, બ્રેઝા સહિતની 14 કાર રૂ.2 હજારથી રૂ.4500ના ભાડે ઓફિસથી લઇ ગયેલ હતાં જે ગાડીઓનુ ભાડુ તથા ગાડીઓ પરત આપેલ નથી જે ગાડીઓનુ ભાડુ કાનજી સમયસર ચુકવતા ન હોય જેથી વારંવાર ભાડુ ચુકવવા તેમજ ગાડીઓ પરત આપવા માટે કહેતા ખોટા વાયદાઓ કરી સમય પસાર કરતા હોય અને કહેલ કે, તમામ ગાડીઓ જામનગર વાળા બિલાલને ભાડે આપેલ છે, ત્યાંથી ભાડુ આવશે એટલે હું આપને ચુકવી આપીશ તેમ જણાવતા પરંતુ બંને શખ્સોએ તમામ ગાડીઓનુ ભાડુ ચુકવેલ ન હોય અને ગાડીઓ પણ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હતી.

ઉપરાંત આરોપીઓએ વધું ગાડી ભાડે આપવાનું કહેતાં ફરિયાદીના મિત્ર વિલપુલભાઇ કરશનભાઇ રાતડીયાએ ગ્રીનલેન્ડ ચોકડીએથી 12 મોંઘી ગાડીઓ આકાશ અને બિલાલને ભાડેથી આપેલ હોય અને તેઓને પણ ભાડુ ન ચૂકવી ગાડી પણ પરત આપેલ ન હોય અને તેઓની સાથે પણ છેંતરપિંડી કરેલ હોવાનુ જાણવા મળેલ હતું જેથી આરોપીઓ કાનજી ઉર્ફે આકાશ અને બિલાલ શાહમદારે વિશ્વાસ કેળવીને 1,81,50,000ની કુલ 26 ગાડીઓ પરત ન આપી છેતરપીંડી આચરી હતી બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી મોરબીમાંથી બંને આરોપીની ધરપકડ કરી મોંઘી મોટી કારોનો કાફલો પકડી પાડી આરોપીઓની વિશેષ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

You Might Also Like

સિંહોની મૂવમેન્ટ માટે વધુ 5 અંડરપાસનું બાંધકામ ચાલું : પરિમલ નથવાણી

રાજકોટમાં રૂા.12 લાખનો ચેક રીટર્નનો કેસ: અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા

હવે લગ્નમાં બે જ તોલા સોનું આપવું અને માત્ર રૂ.11,000નું મામેરું કરવું

શ્રદ્ધા સાથે સેવા ઈં કાલે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે 16મો મહારક્તદાન કેમ્પ

રાજકોટમાં 20 લાખ લોકોની સામે વસતિ ગણતરી માટે 2500નો સ્ટાફ

TAGGED: CAR SCAM, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદરમાં હનુમાન જયંતીની ઠેર-ઠેર ઉજવણી: લોકો ભક્તિમાં લિન થયા
Next Article રાજકોટ ગ્રામ્ય SOGનો ધોરાજીમાં દરોડો 6.628 કિલો ગાંજા સાથે ખેપિયાની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સિંહોની મૂવમેન્ટ માટે વધુ 5 અંડરપાસનું બાંધકામ ચાલું : પરિમલ નથવાણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર
દહેશતના અલગ અલગ રૂપો
પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર
વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??
કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સિંહોની મૂવમેન્ટ માટે વધુ 5 અંડરપાસનું બાંધકામ ચાલું : પરિમલ નથવાણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટમાં રૂા.12 લાખનો ચેક રીટર્નનો કેસ: અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

હવે લગ્નમાં બે જ તોલા સોનું આપવું અને માત્ર રૂ.11,000નું મામેરું કરવું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?