By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    6 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    1 day ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 day ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    4 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    4 hours ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    4 hours ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    4 hours ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    6 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    5 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: …તો બેટ-દ્વારકા પર દરિયાનું પાણી ફરી વળશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > …તો બેટ-દ્વારકા પર દરિયાનું પાણી ફરી વળશે
ખાસ-ખબરગુજરાત

…તો બેટ-દ્વારકા પર દરિયાનું પાણી ફરી વળશે

Khaskhabar Editor
Last updated: 2023/02/01 at 6:31 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

બેટ દ્વારકામાં અને પંચ કુઈ વિસ્તારમાં બેફામ રેતી ચોરી

બેફામ રેતી ચોરીનો બોલતો પુરાવો

- Advertisement -

બુધાભા ભાટી દ્વારા બેટ-દ્વારકાથી…
ભગવાન શ્રી કૃષ્ણે જ્યાં રાજ કર્યું જ્યાં અંતિમ દિવસો વીતાવ્યા તે દ્વારકા નગરી લાખો શ્રદ્ધાળુંઓની આસ્થાનું કેન્દ્ર છે. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા રેતી ઉપાડવાનું કાર્ય બંધ કરાવવામાં આવ્યું છે. પરંતુ આ છતાં પણ ઊંટગાડી દ્વારા રોજ મોટા પ્રમાણમાં રેતીની ખનીજ ચોરી થઈ રહી છે. અને આ ખનીજચોરીથી સરકારને તો નુકસાન થઈ રહ્યું છે સાથે હિન્દુ ધર્મના આસ્થા સમાન બેટ દ્વારકા પણ જમીનમાં ગરકાવ થતી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સમુદ્ર આગળની તરફ વધી રહ્યો છે. એક તરફ સમુદ્ર આગળ વધે છે તો બીજી તરફ રેત માફીયાઓ દ્વારા રેતી ચોરી થવાથી બેટ માટે ભવિષ્યમાં ખતરો ઉભો થાય તે પહેલા જવાબદાર તંત્રએ કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠવું પડશે.

લાખો શ્રધ્ધાળુઓનાં આસ્થાનાં કેન્દ્ર તીર્થ સ્થાન બેટ-દ્વારકાનાં ઉતર દિશા અને ઈશાન કોણ તરફ સમુદ્ર જમીન ગળી રહ્યુ છે. સિગ્નેચર બ્રિજ બનવાથી બેટ-દ્વારકા જમીન માર્ગથી જોડાઈ જવાનાં સમાચારથી રાતો રાત જમીનોનાં ભાવ આસમાને છે અને બાંધકામો વધવાથી રેતી ચોરીનું દુષણ ખુબ વધ્યું છે. એક તરફ સમુદ્ર આગળ વધે છે તો બીજી તરફ રેત માફીયાઓ દ્વારા રેતી ચોરી થવાથી બેટ માટે ભવિષ્યમાં ખતરો ઉભો થાય તે પહેલા જવાબદાર તંત્રએ કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠવું પડશે. તાળ કાંઢા ઉપર ગાંડા બાવળનાં થળીયે સમુદ્રના પાણી ફરી વળતા બાવળોનાં થળ અને તેની પાળો સ્પષ્ટ દેખાઈ રહી છે.

ઉત્તર દિશા અને ઈશાન કોણ તરફથી સમુદ્રને જમીન તરફ આગળ વધતો અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવી જરૂરી

- Advertisement -

રેત માફીયાઓ દ્વારા રેતી ચોરી થવાથી બેટ માટે ભવિષ્યમાં ખતરો ઉભો થાય તે પહેલા જવાબદાર તંત્રએ કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠવું પડશે

તાળકાંઢા ઉપર બાવળનાં થળિયે સમુદ્રના પાણી પહોંચ્યા

પદ્મતીર્થ પાસે 20 વર્ષ પહેલા જે પાંચ કુવા હતા તે આજે સમુદ્રમાં ગરક થઈ ચૂકયા છે. સમુદ્રને જમીન તરફ આગળ વધતો અટકાવવા કિનારે સંરક્ષણ દિવાલ (પ્રોટેકશન વોલ) બનાવવી જરૂરી છે. બેટ-દ્વારકાની જમીન ઉપર ધીમી ગતિએ સમુદ્ર આગળ વધવાની ઘટનાને કુદરતી માની શકાય.પરંતુ માનવીય ભૂલો એટલે કે રેત માફીયાઓ બેટ માટે ખતરારૂપ છે. બેટને જમીન માર્ગે જોડાઈ જવાથી યાત્રિકો પોતાના વાહનો લઈને બેટ-દ્વારકા આવી શકશે.જે બેટ-દ્વારકામાં જમીનો, ખેતર કે પ્લોટને કોઈ લેવા તૈયાર ન હતું ત્યાં રાતો રાત જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ છેલ્લા 2-3 વર્ષથી બેટમાં મોટા પ્રમાણમાં રહેણાંક, વાણિજય અને ધાર્મિક બાંધકામો મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. આ બાંધકામોમાં રોયલ્ટી ભરેલી નદીની મીઠી રેતી બોટમાં બેટ લઈ જવી મોંઘી પડતી હોવાથી મોટા પ્રમાણમાં સમુદ્રની રેતીનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે. આ રેતી ચોરી બેટમાં જે સરકારી જવાબદાર તંત્ર છે.

રેતી માફિયા પર કડક પગલા લેવા જરૂરી
હાલની સ્થિતિ જોતા જેમ સરકારે બેટમાં ગેરકાયદે બાંધકામોનું ડેમોલેશન કરીને ભૂમાફીયાઓને સબક શીખવાડ્યો તેમ બેટનાં રેત માફીયાઓ ઉપર કડક પગલા ભરવા જોઈએ અને કુદરતી રીતે જે ઉતર દિશાથી સમુદ્ર બેટ તરફ આગળ વધે છે ત્યાં સંરક્ષણ દીવાલ બનાવવી જોઈએ.

હનુમાન દાંડી મંદિર પર પણ ખતરો…

યાત્રાધામ બેટ દ્રારકામાં વિશ્ર્વનું એક માત્ર પિતા પુત્ર એક સાથે એટલે કે હનુમાનજી મહારાજ અને તેમના પુત્ર મકરધ્વજજી મહારાજનું મંદિર આવેલ છે. દર વર્ષે લાખો ભકતો અહિં દશેનાર્થે આવે છે. બેટની પશ્ર્ચિમ દિશાએ શ્રી દ્વારકાધીશ મંદિર છે અને પૂર્વેમાં આ પિતા-પુત્રનું મંદિર એટલે કે હનુમાન દાંડી આવેલ છે. બેટનાં જ લોકો અને આગેવાનોનું કહેવું છે કે જો સમુદ્રને આગળ વધતો રોકવા સંરક્ષણ દિવાલ નહીં બને અને રેત માફિયાઓ ઉપર કડક પગલાં ભરી રેતી ચોરી બંધ નહીં થાય તો આવતા અમુક વર્ષો બાદ બેટ-દ્વારકા અને હનુમાન દાંડી વચ્ચે સમુદ્રી પાણી ફરી વળશે.

બેટ-દ્વારકામાં સમુદ્રનું પાણી ભયજનક રીતે આગળ વધી રહ્યું છે. વિડીયો જોવા અહીં ક્લિક કરો…

You Might Also Like

મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ

રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ

કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં 45 વર્ષથી ગુંજે છે ‘વંદે માતરમ’

TAGGED: betdwarka, GOVERNMENT, mining, water
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી પોલીસે સબ જેલમાંથી જયસુખ પટેલનો કબ્જો મેળવ્યો
Next Article પ્રાઇવસી પોલિસીને લઇને સુપ્રીમ કોર્ટે નો વોટ્સએપને આદેશ: નવો ડેટા સુરક્ષા કાયદો આવે ત્યાં સુધી કાર્યવાહી પર રોક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?