રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ખાતે આવેલ ડેલ્ટા સાયન્સ સ્કૂલમાં એસ.પી. જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ રોડ સેફટીનો સેમિનાર કરવામાં આવેલ જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. જેમાં કે એમ ખપેડ, જે વી શાહ અને ગ્રામ્ય ટ્રાફિક પોલીસ અધિકારી દ્વારા માર્ગદર્શન તેમજ રોડ સેફટી, ગુડ સેમરીટર્ન અને હિટ એન્ડ રન યોજના બાબતેના સમજ આપવામાં આવ્યું હતું.
રાજકોટ RTO દ્વારા ઉપલેટામાં રોડ સેફ્ટીનો સેમિનાર યોજાયો

Follow US
Find US on Social Medias