રાજકોટમાં PGVCLના વાવડી સબડિવિઝનમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્સ તરીકે ફરજ બજાવતા પરેશ ટીમાણીયાને એન્ટી કરપ્સન બ્યુરોની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ ફરિયાદી ફેકટરીના માલિકને વીજ મીટર સીફ્ટ કરાવવાનું હોવાથી PGVCLનો સ્ટાફ જૂનું મીટર લઇ ગયો હતો ણ એટીએમ ચેડાં થયા હોવાનું સાબિત થતા ફેક્ટરી માલિકે રકમ ભરી દીધી હતી. છતાં પણ વીજ કનેક્શન શરુ કર્યું ન હતું. વીજ કનેક્શન ઝડપથી ચાલુ કરવા માટે આરોપીએ લાંચ માંગી હતી. લાંચની રકમ સ્વીકારવા ગયા ત્યારે જ ACBએ આરોપીને ઝડપી પાડ્યો હતો.
રાજકોટમાં PGVCLનો હેલ્પર રૂ.23 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો
You Might Also Like
Follow US
Find US on Social Medias


