રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ રાખવામાં ૩૫ એલ.ઈ.ડી.પર હવે કોમર્શિયલ જાહેરાત પ્રસિધ્ધ કરવા માટે જરૂરી એવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. એલ.ઈ.ડી. ખાનગી કોમર્શિયલ જાહેરાત માટે નિર્ધારિત સમય ફાળવવામાં આવનાર છે. જ્યારે અન્ય સમય રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ કામગીરી, પ્રોજેક્ટ્સ, યોજનાઓ વગેરેની વિગતો ડિસ્પ્લે કરવા માટે અનામત રાખવામાં આવશે. કમિશનરએ આ કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાની 35 એલ.ઈ.ડી. પર કોમર્શિયલ જાહેરાત શરૂ કરવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા અમિત અરોરાનો આદેશ
You Might Also Like
Follow US
Find US on Social Medias


