ધોરાજી નાં છાડવાવદર ગામે થોડા દિવસો પહેલા સિંહ દ્વારા મારણ ભેંસ નું કરાયું હતું……..
ત્યારે ગતરોજ મોડીરાત્રે ફર માલધારી નાં નેસડા માં રહેતા બકરાં નું મારણ કર્યુ સિંહ દ્વારા…….
- Advertisement -
છાડવાવદર માં ઘણાં દિવસો ની સિંહ નાં ધામા નાખ્યા હોય ત્યારે નેસડા માં રહેતા માલધારીઓ નાં બકરાં ઉપર હુમલા કરતા બકરાં નું મારણ કર્યુ……..
જેથી સિંહો નાં ત્રાસ થી ખેડૂતો અને નેસડા માં રહેતા માલધારીઓ માં ભય નો માહોલ જોવા મળ્યો……..
છાડવાવદર માં જે રાત્રે વિજળી આપવામાં આવે છે જેથી ખેડૂતો ને સિંહો નાં ત્રાસ થી ભય સતાવી રહ્યો છે……..
- Advertisement -
જેથી પીજીવીસીએલ દ્વારા મોડી રાત્રે ખેડૂતો ને વિજળી આપવામાં આવે છે તેની જગ્યાએ દિવસ નાં વીજળી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ખેડૂતો……..
સિંહ નાં ધામા નાખ્યા છે જેથી ખેડૂતો રાત્રે પાણી વાળવા માટે નથીં જઈ શકતાં નથી જેથી સિંહ નાં ત્રાસ થી મોલ ની માવજત કરી શકતાં નથી…….
અને ખેડૂતો નાં મોલ ને નુકશાની જવાં ની ભીતિ સેવાઈ રહી છે……..
છાડવાવદર નાં ખેડૂતો ની માંગણી છે કે રાત્રે વિજળી આપવા ને બદલે દિવસે વીજળી આપે તેવી માંગ ઉઠવા પામી છે……


