મશહૂર શાયર રાહત ઈંદોરીના ઇંતકાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિની એક ટ્વિટ પણ કરવાનું કેમ ટાળ્યું એ પ્રશ્ર્નન રાહત ઈંદોરીના શેર કરતાં પણ વધારે ચર્ચામાં છે. બલ્કે જેમ જેમ દિવસો વિતતા જાય અને વિગતો સામે આવતી જાય તેમ તેમ અનેક લોકોને અફસોસ થઈ રહ્યો છે કે તેમણે રાહત ઈંદોરીને શ્રદ્ધાંજલિ આપવાની કેવડી મોટી ભૂલ કરી દીધી ! વાત જાણે એમ છે કે રાહત ઈંદોરી શાયર જરૂર હતા પણ એક તરફા, બલ્કે સાફ શબ્દોમાં કહીએ તો કોમવાદી હતા. તેને મોદી – યોગી બ્રાન્ડ હિન્દુત્વથી નફરત હતી, માત્ર એવું નહોતું, ઓવેશી બ્રાન્ડ મુસ્લિમત્વના તેઓ બેહદ સમર્થક હતા. રાહત ઈંદોરીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી માટે કયો શેર લખ્યો હતો? જાણો છો ? સુનીએ.
નિકાહ તો કિયા હી નહીં, તો ફીર યહ મર્દ કૈસા ? (આગળની પંકિત વધુ ખરાબ કરતાં તેમણે લખ્યું) ઘૂટનો સે કામ લિયા હી નહિ, તો ફીર દર્દ કૈસા? સમજાયું ને ‘કવિ’ શું કહેવા માંગે છે ? સોશિયલ મીડિયા પર પણ રાહત ઈંદોરી ખૂબ ટ્રોલ થાય. માર્યા પછી અજમલ કસાબ પછી અગર કોઈ સૌથી વધુ ટ્રોલ થાય હોય તો તે રાહત ઈંદોરી હતા ! લોકોએ સાફ લખ્યું કે જૂઠ્ અને જેહાદી માનસિકતા સાથે કોઈ શાયર બની શકે, ઇન્સાન નહીં. ! ગુજરાતીના શિરમોર લેખક અને પત્રકાર સૌરભ શાહે પણ રાહત ઈંદોરીની જેહાદી માનસિકતા છતી કરી ત્યારે ભારે જાટકણી કાઢી છે. કવિતાની આડમાં રાહત ઈંદોરી કોમને દેશ વિરોધી રહ્યા હતા. મોદી સરકારે નાગરિકતા સંશોધન કાનૂન અને ભારતીય નાગરિક રજીસ્ટર લાવવા ધાર્યું ત્યારે શું થયું હતું ? દિલ્હી બ્રાન્ડ ‘શાહીન બાગ’ યાદ છે ને ? દેશભરમાં ‘શાહીન બાગ’ સ્ટાઇલમાં આંદોલન છેડી CAA-NCRનો લગભગ બળવા સમાન વિરોધ કરનાર માટે રાહત ઈંદોરીનો કયો શેર ‘નારો’ બની ગયો હતો ? ‘લાગેગી આગ તો આયેંગે ઘર કઈ જંદ મે, યહાં પે સીર્ફ હમારા મકાન થોડી હૈ, મૈ જાનતા હું કી દુશમન ભી કમ નહિ લેકિન હમારી તરહ હથેલી પે જાન થોડી હૈ; હમારે મુહ સે જો નિકલે વહી સદાકત હૈ, હમારે મુંહ મે તુમ્હારી જુબાન થોડી હૈ, જો આજ સાહિબ- એ-મસનદ હૈ કલ નહિ હોંગે, કિરાયેદાર હૈ જાતી મકાન થોડી હૈ, સભી કે ખૂન હૈ શામિલ યહાં કી મિટ્ટી મેં, કિસીકે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ! જો આવી જ વાત કોઈ હિન્દુત્વવાદી બોલ્યા હોત તો તથાકથિત સેક્યુલરવાદીઓ તૂડી પડ્યા હોત.
- Advertisement -
અરે અયોધ્યામાં અદાલતના ફેંસલા મુજબ રામમંદિરનો ભવ્ય શિલાન્યાસ થયો એમાં પણ અસુદદીન ઓવેશી જેવાને વડાપ્રધાનમાં સાંપ્રદાયિક હોવાનો આભાસ લાગ્યો પણ રાહત ઇન્દોરી આખી કોમને ઉશ્કેરે તેમાં તેમને અને તેમના જેવા કહેવાતા સેકયુરાલિસ્ટોને અભિવ્યક્તિની આઝાદી દેખાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સો ગરણે ગાળીને પાણી પીનારા નીકળ્યા. તેમણે રાહત ઇન્દોરીને તેની ભાષામાં જવાબ નં આપ્યો બલ્કે શ્રદ્ધાંજલિ સુદ્ધા પાઠવ્યા વગર બધુ જ કહી દીધું. રહી વાત સેક્યુલરવાદીઓની અભિવ્યક્તિની આઝાદીની તો રમણિક નામના યુવકે એપ્રિલ – 15-2020 નાં રોજ કિસકે બાપકા હિન્દુસ્તાન થોડી હૈ…એવું પૂછનાર રાહત ઇંદોરીને તેની ભાષામાં જવાબ વાળ્યો ઈર્શાદ…ઈર્શાદ….કહો એટલે પેશ કરું.સુની ઔર મઝા લીજીએ…
ખફા હોતે હૈ હો જાણે દો, ઘર કે મહેમાન થોડી હૈ
જહાં ભર સે લતાડે જ ચૂકે હૈ, ઇન કા માન થોડી હૈ
- Advertisement -
યે કૃષ્ણ રામ કી ધરતી, સજદા કરના હી હોગા
મેરા વતન યે મેરી માં હૈ, લૂંટ કે સામાન થોડી હૈ,
મેં જાનતા હું ઘરમેં બન ચુકે હૈ સેંકડો ભેદી
જો સિક્કો મે બીક જાયે મેરા ઈમાન થોડી હૈ,
મેરે પુરખોને સિંચા હે ઇસે લુહ કે કતરે કતરે સે
બહુત બાંટા મગર અબ બસ,ખેરાત થોડી હે
જો રહજન થે ઉન્હેં હાકીમ બના કર ઉમ્ર ભર પૂજા
મગર અબ હેમ ભી સચ્ચાઈ સે અન્જાન થોડી હૈ
બહુત લૂંટા ફિરંગી તો કભી બાબર કે પૂતો ને
એ મેરા ઘર હૈ મેરી જાં,મુફ્તકી સરાય થોડી હૈ
આપ (રાહત ઈંદોરી)મેરે પસંદીદા શાયર થે,
હોંગે મગર મુલ્ક સે બઢકર થોડી હૈ!!