રૂપાણી સરકારના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, છતાં પણ ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે એ એક મોટો પ્રશ્ન ઉદભવ્યો છે. ગુજરાતમાં અનેક જગ્યાઓએ ખુલ્લેઆમ દારૂની વેપાર કરવામાં આવી રહ્યો છે. લોકો દારૂ લેવા માટે ઉમટી પડે છે. પરંતુ મહત્વનું એ છે કે, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂ ગુજરાત રાજ્યમાં આવે છે ક્યાંથી? આ સમગ્ર ઘટનાની કાર્યવાહી દરમિયાન એસડીએમ પાટડી અને ડીવાયએસપી ધ્રાંગધ્રા અને ચારેય પોલિસ મથકના પીએસઆઇની ઉપસ્થિતિમાં જ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ચલાવી તમાર વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.
રિપોર્ટ
સુનિલ ગાંજાવાલા