રાજકોટ શહેરમાં કોઇપણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતી જળવાઇ રહે તે માટે નિયમોને આધિન રહીને દરેક માઇક સીસ્ટમ વાળાઓ અવાજના પ્રદુષણને અટકાવે તે માટે નામદાર સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાને નિર્દેશો મુજબ ધ્વનિ પ્રદૂષણ નિયમો-૨૦૦૦ અન્વયે ધ્વનીની માત્રાના ધોરણો નક્કી કરવામાં આવેલ છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ધ્વનીની માત્રાના ધોરણો નીચે મુજબ છે. મનોજ અગ્રવાલ, પોલીસ કમિશ્નર, રાજકોટ દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરી અવાજનું પ્રદૂષણ ફેલાવવા પર પ્રતિબંધ મુકેલ છે.
| એરીયા કોડ વિસ્તાર | ડેસીબલ (DB(A)Leq | ||
| સવારના કલાક ૬/૦૦ થી રાત્રીના કલાક રર/૦૦ સુધી | રાત્રીનાકલાક રર/૦૦ થી સવારના કલાક ૬/૦૦ સુધી | ||
| એ. | ઔદ્યોગીક | ૭૫ | ૭૦ |
| બી. | વાણીજય | ||


