થોડા સમય પહેલા જ સમાચાર સામે આવ્યા હતા કે બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને તેમની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ પત્રલેખા ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, નવેમ્બર મહિનામાં 10, 11 અને 12 તારીખે રાજકુમાર અને પત્રલેખાના લગ્નના વિવિધ ફંક્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, રાજકુમાર અને પત્રલેખાના લગ્ન રાજસ્થાનની પિંક સિટી એટલે કે જયપુરમાં થવાના છે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો.
- Advertisement -
INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link



