By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 day ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 day ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 day ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 day ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 day ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 day ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 day ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    4 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    4 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 day ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 day ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે વડાપ્રધાન મોદીએ કરી ખાસ બેઠક: મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે વડાપ્રધાન મોદીએ કરી ખાસ બેઠક: મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે વડાપ્રધાન મોદીએ કરી ખાસ બેઠક: મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો

Khaskhabar Editor
Last updated: 2023/05/24 at 10:29 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો, ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય બંને દેશો વચ્ચેનો જીવંત સેતુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના ત્રણ દિવસના પ્રવાસે છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઑસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનિસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા. બેઠક બાદ બંને દેશોએ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા. આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ એન્થોની અલ્બેનિસને ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી.

- Advertisement -

બંને દેશોએ MOU પર કર્યા હસ્તાક્ષર
વડાપ્રધાન મોદીએ MOU પર હસ્તાક્ષર કર્યા પછી કહ્યું, ક્રિકેટની દ્રષ્ટિએ અમારા અને ઓસ્ટ્રેલિયાના સંબંધો T20 મોડમાં બદલાઈ ગયા છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય બંને દેશો વચ્ચેનો જીવંત સેતુ છે. આજે વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથેની વાતચીતમાં અમે આગળના પગલાં અંગે ચર્ચા કરી. દાયકામાં અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા વિશે વાત કરી. નવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની શક્યતાઓ વિશે વિગતવાર ચર્ચા કરી.

મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો
દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાને ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. વડાપ્રધાન અલ્બેનીઝ સાથેની મુલાકાત બાદ તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલા અને અલગતાવાદી તત્વોની ગતિવિધિઓ અંગે અમે પહેલા પણ વાત કરી હતી અને આજે પણ વાત કરી છે. આવા તત્વોને તેમના વિચારો અને કાર્યોથી ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધો બગાડવાની મંજૂરી આપી શકાય નહીં. હું વડાપ્રધાન અલ્બેનીઝને તેમણે લીધેલા પગલાં માટે આભાર માનું છું. આ સાથે તેમણે ખાતરી આપી છે કે, ભવિષ્યમાં પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

#WATCH | PM Anthony Albanese and I have in the past discussed the issue of attack on temples in Australia and activities of separatist elements. We discussed the matter today also. We will not accept any elements that harm the friendly and warm ties between the India-Australia… pic.twitter.com/CJxdU64upC

- Advertisement -

— ANI (@ANI) May 24, 2023

વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર
બુધવારે પીએમ મોદીને ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એડમિરલ્ટી હાઉસ ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સિડનીના એડમિરલ્ટી હાઉસમાં વિઝિટર બુક પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ ભારતીય વસાહતીઓને સંબોધિત કર્યા
બુધવારે વડાપ્રધાન મોદીના ઓસ્ટ્રેલિયાના ત્રણ દિવસીય પ્રવાસનો છેલ્લો દિવસ છે. આ પહેલા મંગળવારે વડાપ્રધાન મોદીએ સિડનીના એરેના સ્ટેડિયમમાં મેગા શો કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ 20000થી વધુ ભારતીયોને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ પરસ્પર વિશ્વાસ અને આદરને ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના ગાઢ સંબંધોનો પાયો ગણાવ્યો હતો અને આ માટે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય ડાયસ્પોરાને શ્રેય આપ્યો હતો.

શું કહ્યું વડાપ્રધાન મોદીએ ?
વડાપ્રધાને સંબોધન દરમિયાન કહ્યું, પહેલાં એવું કહેવામાં આવતું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો 3C, કોમનવેલ્થ, ક્રિકેટ અને કરી દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પછી કહેવામાં આવ્યું હતું કે, અમારા સંબંધો લોકશાહી, ડાયસ્પોરા અને મિત્રતા દ્વારા વ્યાખ્યાયિત થાય છે. કેટલાક લોકો એમ પણ કહ્યું કે, અમારા સંબંધો ત્રણ ઈ-ઊર્જા, અર્થતંત્ર અને શિક્ષણ પર નિર્ભર છે, પરંતુ હું માનું છું કે, ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધો આનાથી આગળ છે તે પરસ્પર વિશ્વાસ અને પરસ્પર સન્માન છે. વડાપ્રધાન મોદીએ મંગળવારે સિડનીમાં ઓસ્ટ્રેલિયાની ટોચની કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી. બેઠકો દરમિયાન પ્રધાનમંત્રીએ ટેક્નોલોજી, કૌશલ્ય અને સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં ભારતીય ઉદ્યોગ સાથે સહયોગ વધારવા હાકલ કરી હતી.

You Might Also Like

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત

‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો

ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ

ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ

TAGGED: anthonyalbanese, australia, india, MOU, narendramodi, PRIMEMINISTER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રીલાયન્સ જીયો માર્ટમાં છટણી: 1000 કર્મચારીઓને લે-ઓફ: વધુને છુટા કરાશે
Next Article ગુજરાત માટે આગામી 26 તારીખ અતિ ભારે! 65 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?