76મા સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને એક નવો નારો આપ્યો હતો.
76મા સ્વતંત્રતા દિવસના અવસરે દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ દેશને એક નવા નારાની ભેટ આપી. પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન, અને જય કિસાનનો નારો આપ્યો હતો ત્યાર બાદ અટલ બિહારી વાજપેયીએ તેમાં જય વિજ્ઞાન શબ્દ જોડ્યો હતો અને હવે પીએમ મોદીએ તેમાં જય અનુસંધાન શબ્દ જોડ્યો હતો.
- Advertisement -
We always remember Lal Bahadur Shastri ji's slogan of 'Jai Jawan, Jai Kisan'. Later, AB Vajpayee added 'Jai Vigyaan' to this slogan. Now, there is another necessity to add – 'Jai Anusandhan' (research & innovation). Jai Jawan, Jai Kisan, Jai Vigyaan aur Jai Anusandhan: PM Modi pic.twitter.com/fQgljfzJ3W
— ANI (@ANI) August 15, 2022
- Advertisement -
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન
પીએમ મોદીએ દેશને નારો આપ્યો, તેમણે કહ્યું કે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન.