રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાની પત્ની સવિતા કોવિંદની સાથએ જમૈકા તેમજ વિન્સેટ એ્ડ ગ્રેનેડાઇસના સાત દિવસીય પ્રવાસ પર આજે રવાના થયા. રાષ્ટ્રપતિ કોવિંદ 15થી 21 મે સુધી આ દેશોની યાત્રા કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જમેકાના સંસંદના બંન્ને પક્ષને સંબોધિત કરશે. જયારે વિદેશી મંત્રાલયના મીડિયા રિપોર્ટ અનુસાર, રામનાથ કોવિંદ જમૈકાની સાથે-સાથે એસવીજીમાં મહત્વકાંક્ષી ક્રિકેટરોને ક્રિકેટ કિટ પણ આપશે. આ યાત્રાથી ભારતની વિકાસ ભાગદારી અને કૌશલમાં વધારો થશે.
- Advertisement -
આ સાથે જ વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ યાત્રા કૈરેબિયાઇની સાથેના આપણ સંબંધોના મહત્વને રેખાંકિત કરશે. રાષ્ટ્રપતિ જ્યાં ચંદનનું વૃક્ષ લાવીને ભારત- જમૈકાના મૈત્રી ગાર્ડનનું પણ ઉદઘાટન કરશે, સાથે જ રાષ્ટ્રપતિ કોવિંદ જમૈકામાં એક ક્રોષ સેકશન સાથે પણ વાતચીત કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે આ પ્રવાસમાં તેમના પત્ની સવિતા કોવિંદ, નાણા રાજય મંત્રી પંકજ ચૌધરી, સાંસદ સતીશ કુમાર ગૌતમ તેમજ રમા દેવી પણ છે.
કેટલાય કરારો સાઇન થવાની શક્યતા
આ વર્ષ ભારત અને જમૌકાની વચ્ચે રાજનૈતિક સંબંધ સ્થાપનાના 60 વર્ષ થઇ ગયા. ભરતમાં સ્વતંત્રતાની 75મી અને જમૈકામાં 60મી વર્ષગાંઠ હતી. આ દરમ્યાન રાષ્ટ્રપતિ જમૈકાના ગવર્નર જનરલ સર પૈટ્રિક એલન અને પ્રધાનમંત્રી એન્ડર્યૂ હોલ્નેસની સાથે ચર્ચા કરશે. તેની સાથે જ સંયુક્ત બેઠકમાં ભાષણ પણ આપશે. ગવર્નર જનરલ અને રાષ્ટ્રપતિ તેમની પત્નીના સમ્માનમાં ડિનરનું પણ આયોજન કરશે. આ યાત્રા દરમ્યાન કેટલાય કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. જમૈકામાં 70,000 પ્રવાસી ભારતીય હાજર છે.
President Kovind embarks on 7-day state visit to Jamaica, Saint Vincent and Grenadines
- Advertisement -
Read @ANI Story | https://t.co/GJtf2vw6Hw#presidentkovind #Jamaica #SaintVincent #Grenadines #ramnathkovind pic.twitter.com/Q92bIylpfV
— ANI Digital (@ani_digital) May 14, 2022