By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    2 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    2 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    2 days ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    2 days ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    1 day ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    2 days ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    2 days ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    1 day ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    3 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    4 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    4 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં મતદાનને લઈને તડામાર તૈયારીઓ, EVMની ફાળવણી, જુઓ ક્યાં કેવો માહોલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગુજરાતમાં મતદાનને લઈને તડામાર તૈયારીઓ, EVMની ફાળવણી, જુઓ ક્યાં કેવો માહોલ
ખાસ-ખબરગુજરાત

ગુજરાતમાં મતદાનને લઈને તડામાર તૈયારીઓ, EVMની ફાળવણી, જુઓ ક્યાં કેવો માહોલ

Khaskhabar Editor
Last updated: 2024/05/06 at 3:15 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

આવતીકાલે યોજાનાર મતદાનને લઈને ચૂંટણી પંચે કર્મચારીઓને મતદાનની ફરજના સ્થળે રવાના કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીને લઈને મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે કર્મચારીઓને મતદાનની ફરજના સ્થળે રવાના કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. વિધાનસભા વાઇઝ EVM અને અન્ય સામગ્રી સાથે કર્મચારીઓને રવાના કરાયા છે. ગુજરાતમાં 26માંથી 25 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

- Advertisement -

ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે મતદાન
અમદાવાદ જિલ્લામાં આવેલા 21 વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ કુલ- 5458 મતદાન મથકોમાં છેલ્લી ઘડીની તૈયારી ચાલી રહી છે. જ્યાં આજે વિધાનસભામાં સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવેલ EVM અને વીવીપેટ મતદાન મથક પર લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ. અમદાવાદ જિલ્લામાં ચૂંટણી દરમિયાન કુલ 5458 મતદાન મથક પર ઉપયોગમાં લેવાનાર BU, CU અને EVM-VVPAT મતદાન મથક પર લઈ જવાયા. ચૂંટણી પંચ દ્વારા નિયત ધારા ધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના 125 ટકા લેખે BU – બેલેટ યુનિટ, 125 ટકા લેખે CU – કન્ટ્રોલ યુનિટ અને 135 ટકા વીવીપેટ તકેદારીના રૂપમાં ફાળવણી કરાઈ. અને તેમાં પણ આ વખતે અમદાવાદ પૂર્વમાં 18 ઉમેદવાર હોવાને લઈને 1820 બુથ પર બે BU મશીન રખાશે. સામાન્ય રીતે 15 ઉમેદવાર અને એક NOTA હોય ત્યારે એક BU મશીન હોય. જોકે આ વખતે 18 ઉમેદવાર અને એક NOTA એમ 19 ઉમેદવારને લઈને પૂર્વ બેઠક પર એક બુથ પર બે BU મશીન રખાશે. આ તમામ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ.

વડોદરામાં મતદાનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને સામગ્રીની ફાળવણી કરવામાં આવી હતી. જિલ્લામાં આશરે 1802 મથકો પર મતદાન થશે. જેમાં 15 હજારથી વધુ કર્મચારીઓ જોડાશે. મતદાન કેન્દ્રો માટે EVM,VVPAT સહિત અન્ય સાહિત્યનું વિતરણ કરાયું. કલેક્ટર અને ચૂંટણી અધિકારીની દેખરેખમાં કામગીરી કરાઈ હતી. શહેરના 10 સ્થળો પર ચૂંટણી સામગ્રી મોકલાઈ છે. પોલીટેકનિક કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, સરદાર વિનય સ્કૂલ, નર્સિંગ કોલેજ સહિત 10 સ્થળોથી EVM, VVPAT અને ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કરાઈ છે.

મતદાન મથકો ફેરવાશે પોલીસ છાવણીમાં
રાજકોટ લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી છે. ડિસ્પેચ સેન્ટરો પરથી પોલિંગ સ્ટાફ અને ઈવીએમ સહિતની સામગ્રી મતદાન મથકો પર રવાના કરાઈ છે. તો બીજી તરફ શહેર પોલિસ દ્રારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ લોકસભા બેઠક પર 3250 અધિકારીઓ અને પોલિસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે, જેમાં 1 ADG, 1 DIG, 4 SP, 8 DySP, 26 PI, 65 PSI ની બંદોબસ્તમાં ફાળવણી કરાઈ છે. જ્યારે 1222 પોલીસ જવાનો ,1374 હોમગાર્ડ જવાનો, 4 કંપનીના (આશરે 500) CRPF જવાનો બંદોબસ્તમાં ગોઠવાશે. શહેરની 500 બિલ્ડિંગમાં 1200 મતદાન મથક પર મતદાન થશે.

- Advertisement -

You Might Also Like

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

વિશ્ર્વની પ્રથમ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા ગ્લોબલ યુનિવર્સિટી ‘વનતારા’નો શુભારંભ

મોદી સરકારના નેતૃત્વમાં દેશ બન્યો વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું પાવરહાઉસ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

TAGGED: election commission of india, Gujarat, Lok Sabha Election 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રોજ સવારે ખાલી પેટ પીવો ચા, વજન કંટ્રોલ થશે અને બીમારીઓ આસપાસ પણ નહીં ફરકે
Next Article જૂનાગઢ જિલ્લામાં આજે 7 ડિસ્પેચિંગ સેન્ટરો પરથી EVM-VVPATરવાના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાત

વિશ્ર્વની પ્રથમ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા ગ્લોબલ યુનિવર્સિટી ‘વનતારા’નો શુભારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?