રાજકોટ તા. ૨૧ ઓગસ્ટ – મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્ર અન્વયે રાજકોટ જિલ્લામાં આવેલ ૮ વિઘાનસભા મતદાર વિભાગ (૬૮ થી ૭૫)માં મતદાન મથકોના પુનર્ગઠન અંગેની કાર્યાવાહી ચાલી રહેલી છે.
જે અન્વયે જિલ્લામાં આવેલ ૮ વિઘાનસભા મતદાર વિભાગના મતદાન મથકોની પ્રાથમિક સુઘારા યાદી આજ તા.૨૧/૦૮/૨૦૨૧ના રોજ પ્રસિઘ્ઘી કરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું છે.
- Advertisement -



