વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો
ધર્મૈન્દ્રસિંહ કોલેજમાં બીએનો અભ્યાસ
કર્યો હતો
એએમપી લો કોલેજમાં એલએલબી કર્યું હતુ
1971થી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ
સાથે જોડાયા
1975માં સૌથી યુવાન મીસાવાસી તરીકે 11 મહિના જેલમાં રહ્યા
એબીવીપીના પ્રદેશ મંત્રી બન્યા
1981માં રાજકોટ શહેર ભાજપ
મહામંત્રી બન્યા
રાજકોટ શિક્ષણ સમિતિના સભ્ય બન્યા
1987માં રાજકોટના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર તરીકે ચૂંટાયા
1988માં મહાનગરપાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેન બન્યા
1988થી 1993 સુધી સ્ટેન્ડિંગ
કમિટીના ચેરમેન બન્યા
1996થી 1997 સુધી રાજકોટના
મેયર બન્યા
1998માં રાજકોટ મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા બન્યા
1998થી 2001માં કેશુભાઇ પટેલની સરકારમાં સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના ચેરમેન બન્યા
રાજેન્દ્રસિંહ રાણા પ્રદેશ ભાજપના પ્રમુખ હતા ત્યારે પ્રથમ વખત પ્રદેશ ભાજપના મહામંત્રી બન્યા
2003માં બીજી વખત પ્રદેશ પ્રદેશ ભાજપના મહામંત્રી બન્યા
2006માં ટૂરિઝમ કોર્પોરેશનના ચેરમેન બન્યા
2006થી 2012 સુધી રાજ્યસભાના સાંસદ બન્યા
2013માં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના
ચેરમેન બન્યા
2014માં વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવતા ખાલી પડેલી તેમની બેઠક પર પેટાચૂંટણી લડી ધારાસભ્ય બન્યા
2014માં શ્રમ રોજગાર અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી બન્યા
2014-15માં પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા
2016માં 7 ઓગસ્ટના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
2017માં ફરી રાજકોટમાંથી ધારાસભ્ય બન્યા અને 2021 સુધી 5 વર્ષ મુખ્યમંત્રી તરીકે રહ્યા
2021માં મુખ્યમંત્રી પદ પરથી તેમને દૂર
કરવામાં આવ્યા
2023માં પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા
2025માં 12 જૂનના અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધન થયુ
કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની રાજકીય સફર
