ખાસ-ખબર ન્યૂઝ તાલાલા
તાલાળા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના ઓને સયુક્ત મળેલ ખાનગી બાતમી આધારે આ ગુન્હામા સંડોવાયેલ વિશાલભાઈ જજીંદાણી જે ભારત ગેસ કંપનીનો કોમર્સીયલ ગેસનો બાટલો 19 અને 14 કિલોની કેપીસીટીના બાટલા કુલ 5 જેની કુલ કી.રૂ.21 હજાર અને ઝટજ કંપનીની જુપીટર જેની કિ.રૂ.50 હજાર આમ ટોટલ 71 હજાર ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી અનડીટેકટ ગુન્હાને શોધી કાઢવામા આવેલ છે.