હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન મોદીએ આજે ચંબી અને હમીરપુરમાં ચુંટણી રેલીને સંબોધિત કરી છે. જ્યાં તેમણે કોંગ્રેસ પર જોરદાર હમલો બોલ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, આજે હિમાચલ 21મી સદીમાં વિકાસની સાથે જે પડાવ પર છે, ત્યાં તે સ્થિર અને મજબૂત સરકારની જરૂરત છે. જયારે હિમાચલની પાસે મજબૂત સરકાર હશે અને ડબલ એન્જિનની તાકાત હશે, તો પ્રદેશ વડકારોથી પણ દૂર રહેશે અને નવી ઉંચાઇઓ સર કરશે.
#WATCH | Prime Minister Narendra Modi received a special welcome from ex-servicemen at Sujanpur, Himachal Pradesh pic.twitter.com/aLxbwJIbVE
- Advertisement -
— ANI (@ANI) November 9, 2022
તેમણે કહ્યું કે, કોંગ્રેસ ક્યારેય હિમાચલને સ્થિર સરકાર નહીં આપી શકે અને તેઓ ઇચ્છતા પણ નથી. આજે કોંગ્રેસની ગણીને બે જગ્યાએ સરકાર બચી છે. એક રાજસ્થાન અને બીજું છત્તીસગઢમાં છે. આ જગ્યાએથી ક્યારેય વિકાસના સમાચાર મળ્યા નથી. આજે કેટલાય એવા રાજ્યો છે, જેમાં કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય નથઈ. કોંગ્રેસનો આધાર આજે પણ પરિવારવાદ છે. એવી કોંગ્રેસ પાર્ટી હિમાચલ પ્રદેશના લોકોની આકાંક્ષાઓ, અપેક્ષાઓને ક્યારેય પૂરા કરી શક્શે નહીં.
- Advertisement -
The condition of Congress is deteriorating day by day. The area which was once considered0 Congress's stronghold, they have been completely wiped out from there. Congress has a history of false promises and false guarantees: PM Modi in Sujanpur, Himachal Pradesh pic.twitter.com/KRSnWCnxzv
— ANI (@ANI) November 9, 2022
કોંગ્રેસએ હિમાચલને દરેક પાયાની સુવિધા બાબતો માટે રઝળાવ્યા છે: વડાપ્રધાન મોદી
હમીરપુરમાં ચુંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાને ક્હ્યું કે, હું અહિંયા લોકોના મન જીતવાનું જાણું છું, હું એમ કહી શકું છું કે, હિમાચલના લોકો જાતે ચુંટણી લડી રહ્યા છે, જાતે નેતૃત્વ કરી રહ્યા છે અને ફરીથી જયરામ ઠાકુરની સરકાર બનાવવાનો નિર્ણય લોકોએ કરી લીધો છે. તેઓ આટલા વર્ષોના કાર્યકાળમાં જે રીતે હિમાચલ સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેની સૌથી મોટી ચુકવણી હિમાચલના લોકોએ ભોગવી છે. કોંગ્રેસએ હિમાચલની દરેક પાયાની સુવિધા બાબતો માટે તરસી ગયા હતા. જયારે બીજેપી છે જેને દરેક ઘરને પાયાની સુવિધાથી જોડાવા માટે ઇમાનદારીથી પ્રયત્ન કરે છે.
The people of Himachal are the biggest sufferers of the betrayal and deceit committed by Congress during their rule for many years. Whereas BJP has made constant efforts to provide basic facilities to every door-to-door of Himachal: PM Narendra Modi in Sujanpur, Himachal Pradesh pic.twitter.com/dUhmlYxjKy
— ANI (@ANI) November 9, 2022
કેટલાક રાજનૈતિક દળ ફક્ત પરિવારવાદ અને બેંકની રાજનીતિ જાણે છે: વડાપ્રધાન મોદી
કેટલાક રાજનૌતિક દળ ફક્ત પરિવારવાદ અને વોટ બેંકની રાજનીતિના વિશ્વાસે ચાલી રહ્યા છે, જેના માટે ભાજપની સરકાર પાસે જેમ લોકોનો અનુભવ આવે છે, તેમ લોકોનો વિશ્વાસ વધે છે અને ફરીથી આશિર્વાદ મળે છે. કોંગ્રેસના પ્રત્યે લોકોનો ગુસ્સો કેટલો છે, એકવાર ફરી સરકાર ગઇ તો ફરી પાછી આવવી મુશ્કેલ છએ. તમિલનાડુના લોકોએ ત્યાંથી 60 વર્ષ પહેલા જ કોંગ્રેસને કાઢી નાખી, 60 વર્ષ થઇ ગયા હજું પાછી આવી નથી.