ભાવનગર હવાઈ મથકે મુખ્ય મંત્રી વિજય રૂપાણી ભાવનગર ના મેયર કિર્તિબાળા દાનીધરીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ તેમને આવકાર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા
You Might Also Like
Follow US
Find US on Social Medias


