By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    2 hours ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    5 hours ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    1 day ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    2 days ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    2 hours ago
    બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત: તારિક રહેમાન વડાપ્રધાન બનશે
    3 hours ago
    ગૃહ 9 માર્ચ સુધી સ્થગિત
    3 hours ago
    મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના
    4 hours ago
    રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન વધશે
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    3 hours ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    5 hours ago
    વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ! દુનિયાની કોઈ ટીમ ન કરી શકી એ પરાક્રમ ભારતે કરી બતાવ્યું
    5 hours ago
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    1 day ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 hours ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    1 day ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    1 day ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    3 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બ્રિટનમાં 4 જુલાઈએ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત ફોટો આઈડી દ્વારા મતદાન થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > બ્રિટનમાં 4 જુલાઈએ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત ફોટો આઈડી દ્વારા મતદાન થશે
આંતરરાષ્ટ્રીય

બ્રિટનમાં 4 જુલાઈએ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત ફોટો આઈડી દ્વારા મતદાન થશે

Khaskhabar Editor
Last updated: 2024/05/29 at 2:31 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ભારતમાં લોકશાહીની સૌથી મોટી લડાઈ સામાન્ય ચૂંટણી-2024નો જંગ હાલ ચાલુ છે. એક સમયે ભારત પર રાજ કરનાર બ્રિટનમાં પણ ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ ઈલેક્શનમાં ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકની પ્રતિષ્ઠા દાવ પર છે. બ્રિટનમાં 4 જુલાઈએ યોજાનારી સામાન્ય ચૂંટણીના મતદાન માટે પ્રથમ વખત 4.7 કરોડ મતદારો ફોટો આઈડીનો ઉપયોગ કરશે. આ પ્રકારની પદ્ધતિ ભારતે અપનાવી હતી અને હવે વિશ્વ ભારતને આ બાબતે પણ અનુસરી રહ્યું છે.

તો ચાલો આવો તો જાણીએ કે કયા વિકસિત દેશોમાં ફોટો આઈડીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ મામલે ભારત વિશ્વ માટે કેવી રીતે ઉદાહરણ બની ગયું…

- Advertisement -

2019થી 2022 સુધી બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનના કાર્યકાળ દરમિયાન ફોટો ઓળખ કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું. બોરિસ જોન્સને ચૂંટણી અધિનિયમ 2022 રજૂ કર્યો હતો જે દરમિયાન પ્રથમ વખત મતદાન કરવા માટે ફોટો ઓળખ કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ દ્વારા બ્રિટનમાં છેલ્લી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં મતદારોએ મત આપવા માટે ફોટો આઈડી કાર્ડ સાથે રાખવા પડ્યા હતા. હવે 4 જુલાઈએ યોજાનારી ચૂંટણી દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી હશે જ્યારે બ્રિટિશ મતદારોએ ફોટો આઈડીનો ઉપયોગ વોટિંગ માટે કરવાનો રહેશે.

બોરિસ જ્હોન્સનને પણ વોટિંગ કરતા અટકાવાયા હતા :
એક રસપ્રદ તથ્ય એ છે કે સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં મતદાન દરમિયાન બોરિસ જોનસન પોતે ફોટો આઈડી કાર્ડ વિના પોતાનો મત આપવા દક્ષિણ ઓક્સફોર્ડશાયર પહોંચ્યા હતા. આ સમયે ચૂંટણી કર્મચારીઓએ તેમને વોટ આપતા રોક્યા હતા. બાદમાં તેઓ ફોટો ઓળખ કાર્ડ સાથે મતદાન મથક પર આવ્યા અને મતદાન કરવાની મંજૂરી મળી હતી.

હાલમાં બ્રિટનમાં વોટિંગ માટે 22 પ્રકારના ફોટો આઈડીનો ઉપયોગ કરી શકાય છે. જોકે ઋષિ સુનકે વડાપ્રધાન બન્યા બાદ ભારતની રાહે તમામ મતદારો માટે વોટર આઈડી કાર્ડ આપવાની સુવિધા શરૂ કરી હતી પરંતુ 4 જુલાઈએ યોજાનારી ચૂંટણી સુધી આ પદ્ધતિ શક્ય બનશે નહીં.

ID કાર્ડ મામલે ભારત એક ઉદાહરણ : 

- Advertisement -

ભારતની વાત આવે તો આપણા દેશમાં મતદાન ફરજિયાત બન્યું નથી પરંતુ EVM દ્વારા મતદાન અને ફોટો સાથેના મતદાર ID કાર્ડ કે અન્ય કોઈ ફોટો ઓળખ કાર્ડ સાથે જ ઈલેક્શનમાં વોટિંગ ફરજિયાત કરાયાનો, સમગ્ર વિશ્વ સમક્ષ ભારતે એક દાખલો બેસાડ્યો છે. ભારતમાં 1957ની ચૂંટણીઓ પછી મતદારોને ફોટો ઓળખ કાર્ડ આપવાની હિમાયત કરવામાં આવી હતી અને મે 1960માં આ માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોલકત્તા દક્ષિણ પશ્ચિમ સંસદીય મતવિસ્તારમાં મતદારોને ફોટો ઓળખ કાર્ડ આપવાની યોજના શરૂ કરવામાં આવી. જોકે તે સમયે માત્ર 2,13,600 મતદારોના જ ફોટોગ્રાફ લઈ શકાયા હતા અને તેથી માત્ર 2,10,000 મતદારોને જ ફોટાવાળા મતદાર ઓળખ કાર્ડ જારી કરી શકાયા હતા.

TN શેષન યુગમાં અભુતપૂર્વ કામકાજ :

વર્ષ 1993માં ભારતમાં સૌપ્રથમ વખત મોટા પાયા પર વોટર આઈડી કાર્ડ રજૂ કરવામાં આવ્યા હતા. તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર ટીએન શેષનના નેજા હેઠળ આ ક્રાંતિ થઈ હતી. મતદાર યાદી અને મતદારો વચ્ચે સંકલન સ્થાપિત કરવા અને નકલી મતદાન અટકાવવા માટે આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. શરૂઆતમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સથી મતદાર ઓળખ કાર્ડ બનાવવામાં આવતા હતા.

વર્ષ 2015 પછી સરકારે ATM જેવા જ પ્લાસ્ટિકના બનેલા કલરફુલ વોટર આઈડી આપવાનું શરૂ કર્યું છે. આજે ભારતમાં લગભગ દરેક મતદાર પાસે એટલેકે 18 વર્ષથી મોટી ઉંમરના કોઈપણ વ્યક્તિને વોટર આઈડી બનાવવાની તક છે. ભારતમાં વોટિંગ પ્રક્રિયા સરળ બનાવવા માટે જો તમારી પાસે મતદાર ઓળખ કાર્ડ ન પણ હોય તો પણ જો તમારું નામ મતદાર યાદીમાં હોય તો તમે અન્ય કોઈપણ ઓળખ કાર્ડ દ્વારા ભારતમાં મતદાન કરી શકો છો.મ ભારત અને બ્રિટન ઉપરાંત અન્ય ઘણા દેશોમાં પણ વોટ આપવા માટે ફોટો આઈડી કાર્ડ જરૂરી છે જેમકે ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇટાલી, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ. આ સાથે ભારતના પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ ચૂંટણીમાં મતદાન માટે ફોટો આઈડીનો ઉપયોગ કરવામાં આવે છે.

You Might Also Like

ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી

જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું

અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે

અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી

કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા

TAGGED: britain, general election, Photo ID, PM Rishi Sunak
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાન નંબર બાયોમેટ્રીક આધાર સાથે જોડાયેલો નહીં હોય તો ડબલ ટીડીએસ કપાશે
Next Article અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ સેરેમની શરૂ, ઓરીએ શેર કરી તસવીરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મિનીકુંભ મહાશિવરાત્રિ મેળામાં શ્રદ્ધાળુઓની મેદની

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સનાતન ધર્મના રક્ષક નાગા સાધુઓનું જીવન, તપસ્યા-અખાડાઓની પરંપરા
હળવદ પોલીસે ટીકર ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો: ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો
જર્જરિત ઇમારતો સામે મનપાની લાલ આંખ 90 મકાનોના પાણી-ડ્રેનેજ અને 30ના વીજ કનેક્શન કાપ્યા
પોપટપરામાં પાર્કિંગ બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ: પિતા-પુત્રી પર હુમલો
રાજકોટ: ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા સરધાર ગામે NSS શિબિર યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?