By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    3 hours ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    1 day ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    1 day ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    2 days ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ
    37 minutes ago
    ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
    2 hours ago
    હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ
    3 hours ago
    ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન
    3 hours ago
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    2 hours ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    3 hours ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    3 hours ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    1 day ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 hour ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 day ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    2 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    2 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડોદરામાં લોકોએ શિક્ષણમંત્રી પાસેથી કિટ લેવાનો ઈન્કાર કરી કહ્યું – પાણીના નિકાલનો કાયમી ઉકેલ લાવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વડોદરા > વડોદરામાં લોકોએ શિક્ષણમંત્રી પાસેથી કિટ લેવાનો ઈન્કાર કરી કહ્યું – પાણીના નિકાલનો કાયમી ઉકેલ લાવો
વડોદરા

વડોદરામાં લોકોએ શિક્ષણમંત્રી પાસેથી કિટ લેવાનો ઈન્કાર કરી કહ્યું – પાણીના નિકાલનો કાયમી ઉકેલ લાવો

Khaskhabar Editor
Last updated: 2024/09/03 at 5:35 PM
Khaskhabar Editor 1 year ago
Share
1 Min Read
SHARE

પાણીના નિકાલના અભાવથી અનેક સોસાયટીઓ જળમગ્ન
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા

વડોદરામાં સહિત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે. ઘણા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી દરમિયાન કિટ વિતરણ કરવા આવેલા શિક્ષણ મંત્રીને અસરગ્રસ્તોના રોષનો ભોગ બન્યું પડયું હતું.લોકોએ કિટ લેવાનો ઈન્કાર કરી પાણીના નિકાલના કાયમી ઉકેલની માંગણી કરી હતી.

- Advertisement -

વાઘોડિયારોડ વિસ્તારમાં વોર્ડ નંબર-15 ના વિસ્તારમાં આજે કિટ વિતરણ કરવા ગયેલા શિક્ષણ મંત્રીને પણ લોકોના રોષનો ભોગ બનવું પડયું હતું. વાઘોડિયારોડની રામવાટિકા સોસાયટીની પાછળનો વિસ્તાર એવો છે કે જ્યાં બે-ત્રણ ઇંચ વરસાદ પડતાં જ પાણી ભરાઇ જાય છે.વળી આ પાણીનો નિકાલ પણ સૌથી છેલ્લે થાય છે.આ વિસ્તારની સોસાયટીઓના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ પાણી નિકાલનો કોઇ જ ઉકેલ આવ્યો નથી.

આ વખતે પૂરને કારણે સાંઇ આશિષ સોસાયટી,સોમનાથ નગર,સાંઇ વિહાર,સાંઇ આશિષ ડુપ્લેક્સ,વલ્લભ વાટિકા,પ્રમુખ પાર્ક, શ્રીનાથ દિપ સહિતની સંખ્યાબંધ સોસાયટીઓ અને તેની આસપાસના વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા.અનેક મકાનોમાં પાણી ભરાઇ જતાં ભારે નુકસાન પણ થયું હતું. દરમિયાનમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર દ્વારા વોર્ડ નંબર-15ના વિસ્તારમાં કિટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.પરંતુ તે દરમિયાન અનેક લોકોએ દૂરથી જ કિટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેમણે અમારે કિટની જરૂર નથી તેમ કહી પાણીના નિકાલનો કાયમી ઉકેલ જોઇએ છે તેમ કહી ઠંડો રોષ ઠાલવ્યો હતો.

You Might Also Like

વડોદરા વન-ડેમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું

વડોદરામાં બની દુર્ઘટના: ST બસચાલકે 3ને અડફેટે લેતા, એકનું મોત

વડોદરામાં પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી નાંખી

આજથી બે દિવસ મોદી ગુજરાતમાં

પાણીપુરી માટે ‘અસહકાર’ આંદોલન વડોદરામાં બે નંગ ઓછી મળતા ‘સત્યાગ્રહ’

TAGGED: Education Minister, vadodara
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદર જિલ્લા તંત્ર દ્વારા કલાકોમાં પશુપાલકોના કાર્ડ ઇસ્યુ થયા અને ઘાસ પશુપાલકો સુધી પહોંચ્યું
Next Article રાજુલા નાગરિક સહકારી બેન્કની 53મી સાધારણ સભા યોજાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢ નરસિંહ મેહતા યુનિ. ખાતે બજેટ ટોક 2026-27 કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓએ મેળવ્યું અંદાજપત્રનું જ્ઞાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
નડીયાદ જિલ્લામાંથી આવેલા ટેટુ આર્ટિસ્ટને મેળો ફળ્યો, રૂ.20 થી 2000 સુધીના બનાવે છે
ભવનાથના શિવરાત્રિ મેળામાં પ્રથમવાર આયોજિત ‘લેસર શૉ’ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર
શિવોહમ શિવોહમ: ગિરનારના પથ્થરો પણ જ્યાં ભક્તિ બોલે છે, એવા મિની કુંભની દિવ્ય ઝાંખી
મહાશિવરાત્રિ મેળામાં શનિ – રવિ રજામાં વધુ 5 લાખ શ્રદ્ધાળુ ઉમટશે
સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનું રસ્તા રોકો આંદોલન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

વડોદરા

વડોદરા વન-ડેમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
વડોદરા

વડોદરામાં બની દુર્ઘટના: ST બસચાલકે 3ને અડફેટે લેતા, એકનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
વડોદરા

વડોદરામાં પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી નાંખી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?