સાઉથી આફ્રિકી દેશ કેન્યામાં સરકારના વિરોધમાં લોકોએ સંસદમાં આગ લગાડી હતી અને આ પ્રયાસમાં 10થી વધુ લોકોના મોત થયાં હતા.
કેન્યામાં મોટો વિવાદ
- Advertisement -
વાયરલ થઈ રહેલા વીડિયોમાં પ્રદર્શનકારીઓ પોલીસ પર દબાણ અને સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જો કે, પોલીસ તેમનો પીછો કરે છે અને આ દરમિયાન સંસદમાં જ્વાળાઓ જોઈ શકાય છે. જ્યારે ટોળાને વિખેરવામાં ટીયર ગેસ અને વોટર કેનન્સ નિષ્ફળ ગયા ત્યારે પોલીસે ગોળીબાર કર્યો.
ટેક્સ બીલનો વિરોધ
- Advertisement -
કેન્યા સરકારે નવા ફાઈનાન્સ બીલને મંજૂરી આપી છે બીલમાં ટેક્સ વધારાની દરખાસ્ત છે અને હાલમાં કેન્યા આર્થિક સંકડામણમાં છે આવી સ્થિતિમાં લોકો તેના વિરોધમાં ઉતર્યાં હતા.