By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    16 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    16 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    17 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    17 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    17 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    14 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    16 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    16 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    14 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પટેલ સેવા સમાજ-રાજકોટ દ્વારા નવનિર્મિત અતિથિ ભવન અને વર્કિંગ વિમેન હોસ્ટેલનું લોકાર્પણ કરાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પટેલ સેવા સમાજ-રાજકોટ દ્વારા નવનિર્મિત અતિથિ ભવન અને વર્કિંગ વિમેન હોસ્ટેલનું લોકાર્પણ કરાયું
રાજકોટ

પટેલ સેવા સમાજ-રાજકોટ દ્વારા નવનિર્મિત અતિથિ ભવન અને વર્કિંગ વિમેન હોસ્ટેલનું લોકાર્પણ કરાયું

Khaskhabar Editor
Last updated: 2024/02/14 at 4:41 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, કાંતિ અમૃતિયા અને માજી સાંસદ હરિભાઇ પટેલની ઉપસ્થિતિ, પરસોત્તમ રૂપાલા વિડીયો કોન્ફરન્સથી જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના 41,ન્યુ જાગનાથ ખાતે શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ દ્વારા નવનિર્મિત અતિથી ભવન અને વર્કિંગ વિમેન હોસ્ટેલનું સમાજના જીવનભાઈ ગોવાણી દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતેથી ઈ-લોકાર્પણ કરાયુ હતુ. તથા અરજણભાઈ જીવરાજભાઈ જાવિયાના અનુદાનથી કાર્યાન્વિત ઈંઈઞ ઓન વ્હિલ એમ્બ્યુલન્સનું સ્થળ પર જ લોકાર્પણ કરાયુ. અતિથી ભવનના નિર્માણને મુખ્ય દાતા નરશીભાઈ ધરમશીભાઇ કણસાગરા નામ અપાયું છે.જયારે વર્કિંગ વિમેન હોસ્ટેલને મુખ્ય દાતા જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી નામ અપાયું છે. આ નવનિર્મિત સંકુલમાં પ્રથમ અને બીજા માળે કુલ 19 રૂમ છે. જેમાંથી 17 રૂમમાં અતિથી માટેની વ્યવસ્થા કરાઈ છે.2 રૂમ નિ:શૂલ્ક દરે દર્દી અને તેની સાથેના સગા માટે નિ:શૂલ્ક વ્યવસ્થા છે. જેમાં દર્દીને જરૂરિયાત મુજબની તમામ પ્રાથમિક સુવિધા છે. સંકુલના ત્રીજા,ચોથા અને પાંચમાં માળે કુલ 30 રૂમ વર્કિંગ વિમેન હોસ્ટેલ છે. કે જેમાં પાટીદાર સમાજની દીકરીઓને રહેવાની અને જમવાની વ્યવસ્થા ઉપરાંત ડાઈનીંગ રૂમ, લાયબ્રેરી, ટીવી રૂમ, કોન્ફરન્સ રૂમ, સંકુલ ઓફિસ, ગૃહમાતા રૂમ અને ઓફિસ જેવી વ્યવસ્થા પણ છે. તે ઉપરાંત એક ઈંઈઞ ઓન વ્હિલ એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, સૌરાષ્ટ્રના લોકોને ઘર ટ્રીટમેન્ટ અને અમદાવાદ મુંબઈ જવા સુધીની વ્યવસ્થાઓ છે. કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી જોડાઈને પાટીદાર સમાજના અગ્રણી, મત્સ્યપાલન,પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજીએ જણાવ્યું હતું કે,પાટીદાર સમાજના મોભી પોપટભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) અને તેના મિત્રો દ્વારા1977 માં 41-જાગનાથ ખાતે 770 વાર જગ્યામાં અતિથી ભવનનું નિર્માણ કર્યુ હતું. તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે,પાટીદાર સમાજના યુવાનોએ ઈંઅજ, ઈંઙજ જેવી પરીક્ષાઓની તૈયારી કરી વધુમાં વધુ સરકારના એડમિનિસ્ટ્રેશન વિભાગમાં જોડાવાની હાંકલ કરી હતી. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે,રાજકીય બાબતોથી પર રહી તમામ રાજકીય આગેવાનોએ સમાજ કાર્યમાં હમેશા તત્પર રહેવું જોઈએ.
પોરબંદરના માજી સાંસદ હરીભાઈ પટેલે જણાવ્યું હતું કે,પાટીદાર સમાજ સામાજિક તેમજ આર્થિક ક્ષેત્રે ખૂબ જ વિકસિત થયો છે. શ્રી પટેલ સેવા સમાજના ટ્રસ્ટી ડો.રમેશભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતું કે આવનારી પેઢીને સમાજકાર્યથી માહિતગાર કરવી જોઈએ. શ્રી પટેલ સેવા સમાજ દ્વારા દાતાઓનું કીનાબેન પટેલ, નાનજીભાઈ સંતોકી, વિરમગામા, સૂર્યકાન્તભાઈ ભાલોડીયા વગેરેનું સન્માન કરાયુ હતું. જાહેર સંકલન સમિતિના પ્રમુખ નિલયભાઈ ડેડાણીયાએ જણાવ્યું હતું કે,દાતાઓના સહયોગથી આ કાર્ય ખૂબ જ સરળતાથી પરિપૂર્ણ થયું હતું. અતિથી ભવન અને વર્કિંગ વિમેન હોસ્ટેલ અંગેની વિસ્તૃત માહિતી બાંધકામ સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ સાપરિયાએ આપી હતી. કાર્યક્રમના અંતે આભારવિધી યુવા સંગઠનના પ્રમુખ ડેનિસભાઈ કાલરીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિરાગભાઈ મારડિયા અને રીસ્તા વાઘરિયાએ કર્યું હતું.

You Might Also Like

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

ત્રણ પૂર્વ નગરસેવકના નસીબ ફરી ચમક્યા: બેના પત્નીને ટિકિટ

રાજકોટ ભાજપમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો: કાર્યકરોનો જનસેલાબ ઉમટ્યો

TAGGED: AtithiBhavan, PatelSevaSamaj, Rajkot, WorkingWomenHostel
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘પિતા પર બોજ નથી બનવું એટલે અંતિમ પગલું ભરું છું’, સ્યુસાઈડ નોટ લખી જીવ દીધો
Next Article વાંકાનેરની આસ્થા ગ્રીન સોસાયટીમાં પીવાના પાણીના સમસ્યા બાબતે રજૂઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?