અરવલ્લી જીલ્લા પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલના માર્ગદર્શન હેઠળ પંચાલ યુવા સંગઠન, અરવલ્લી જિલ્લાની ટીમ દ્વારા વિવિધ સમાજના અગ્રણીઓ સાથે અરવલ્લી જીલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી વિશ્ચકર્મા જયંતીની જાહેર રજાની માંગણી કરવામાં આવી.
જેમાં પંચાલ યુવા સંગઠનના અરવલ્લી જીલ્લા પ્રમુખ જીગ્નેશ ભાઈ પંચાલ , અનિલભાઈ પંચાલ દીપેશ ભાઈ પંચાલ જીતેનભાઇ પંચાલ પૂર્વ મામલતદાર હીરાભાઈ પંચાલ માલપુર પ્રમુખ રસિકભાઈ પંચાલ , પુનમભાઈ પંચાલ, શિવરામ ભાઈ પંચાલ અશ્વિન પંચાલ ભિલોડા રમેશભાઈ પંચાલ પ્રમોદભાઈ પંચાલ તેમજ પાર્થ પંચાલ અવિનાશ પંચાલ દક્ષ પંચાલ કિસન પંચાલ અર્જુન પંચાલ ઉમંગ પંચાલ અરવલ્લી જીલ્લાના કાર્યક્રતાઓ અને સાત તાલુકાના પંચાલ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
જગદીશ સોલંકી અરવલ્લી.


