ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગરબે ઘૂમવા વૈષ્ણવ સાધુ સમાજનું યુવાધન જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ત્યારે પૂજ્ય શ્રી મોરારીબાપુના આશીર્વાદથી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ માટે બાય બાય નવરાત્રી’ નું આયોજન કર્યું છે. તારીખ:-13/10/2024 ને રવિવારનાં રોજ સ્થળ:- રાધે ડાંડીયા ગ્રાઉન્ડ, 150 ફૂટ રીંગ રોડ. નાના મવા સર્કલ બાજુમાં, પ્રતિલોક પાર્ટી પ્લોટની સામે રાજકોટ ખાતે કરાયું છે. જેમાં વિશાળ ગ્રાઉન્ડ સાથે લાઇવ ઓરકેસ્ટ્રા ટીમ તથા ગુજરાતનાં પ્રખ્યાત સિંગરો તેમજ ફૂટ સ્ટોલ, સરપ્રાઈઝ ગીફ્ટ તેમજ સેલ્ફી જોન તો ખરીજ આ બાય બાય નવરાત્રીમાં લાઇવ સાથે ખેલૈયાઓને મન મૂકી ધૂમાવશ.
- Advertisement -
આ બાય બાય નવરાત્રીના પાસ મેળવવા માટે ઓર્ગેનાઇઝર ઉજેશભાઈ દેશાણી મો.9825155351 અને રાજેશભાઈ કાપડી મો.9376920169નો સંપર્ક કરી વહેલા તે પહેલાં ધોરણે પાસ મેળવી લેવા અનુરોધ કરાયો છે.