આજ તા.૧૯/૧૧/૨૦૨૧ના રોજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ૧૯૩મી જન્મજયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ.
આ પ્રસંગે માન.મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, વિનોદભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, ચેતનભાઈ સુરેજા, રણજીતભાઈ સાગઠીયા, પરેશભાઈ પીપળીયા (પી.પી.), પરેશભાઈ આર. પીપળીયા, નયનાબેન પેઢડીયા, લીલુબેન જાદવ, કુસુમબેન ટેકવાણી, અલ્પનાબેન દવે, મંજુબેન કુંગસીયા, કંકુબેન ઉધરેજા, દક્ષાબેન વાઘેલા વિગેરે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરેલ.
- Advertisement -



