આજ તા.૧૯/૧૧/૨૦૨૧ના રોજ શ્રીમતી ઇન્દીરા ગાંધીની ૧૦૪મી જન્મજયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ.
આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, વિનોદભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, ચેતનભાઈ સુરેજા, રણજીતભાઈ સાગઠીયા, વશરામભાઈ સાગઠીયા, નયનાબેન પેઢડીયા, લીલુબેન જાદવ, કુસુમબેન ટેકવાણી, અલ્પનાબેન દવે, મંજુબેન કુંગસીયા, કંકુબેન ઉધરેજા, દક્ષાબેન વાઘેલા વિગેરે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરેલ.



