By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    4 hours ago
    ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદની પુકાર
    4 hours ago
    ઇઝરાયલી સેનાએ નકશામાં J&K ને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વને નેપાળ દર્શાવવા બદલ માફી માગી
    5 hours ago
    ટ્રમ્પે ઈરાનને ‘કંઈ બાકી ન રહે તે પહેલાં’ કરાર માટે સંમત થવાની ચેતવણી આપી
    5 hours ago
    હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોના મોજા છોડ્યા
    6 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…
    2 hours ago
    NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો
    3 hours ago
    રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
    1 day ago
    UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
    1 day ago
    અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    2 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    2 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    5 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    5 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    3 hours ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    1 day ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    1 day ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    2 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    4 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ અગ્નિકાંડમાં પકડાયેલા પૂર્વ ટીપીઓની ઑફિસ પોલીસે કરી સીલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ અગ્નિકાંડમાં પકડાયેલા પૂર્વ ટીપીઓની ઑફિસ પોલીસે કરી સીલ
રાજકોટ

રાજકોટ અગ્નિકાંડમાં પકડાયેલા પૂર્વ ટીપીઓની ઑફિસ પોલીસે કરી સીલ

Khaskhabar Editor
Last updated: 2024/06/03 at 4:56 PM
Khaskhabar Editor 1 year ago
Share
1 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3

અગાઉ વેરો બાકી હોય ત્યારે મારેલું સીલ તોડી નાખવામાં આવ્યું હતું

- Advertisement -

27 નિર્દોષ લોકોના મૃત્યુના જવાબદાર પૈકીના એક મહાનગરપાલિકાના પૂર્વ ટી.પી.ઓ. મનસુખ ઉર્ફે મનોજ સાગઠિયાના એક બાદ એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. સાથો સાથ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ડરપોક અથવા તો સાગઠિયાના ભાગીદાર હોય તેમ વર્તી રહ્યાની વિગતો પણ સ્પષ્ટ થઈ રહી છે. સાગઠિયાના ભાઈના નામે ટ્વિન ટાવરમાં 54 લાખમાં ખરીદાયેલી અને મનસુખ ઉર્ફે મનોજ સાગઠિયાના નામે પાવર એટર્ની કરાયેલી ઓફિસનો વેરો બાકી હોવાથી આજથી 6 મહિના પહેલાં 16-11-2023ના રોજ ઓફિસ પર નોટિસ મારી દેવામાં આવી હતી જોકે સૌ કોઇના આશ્ચર્ય વચ્ચે ઓફિસને 15 દિવસ બાદ 30મીએ સીલ પણ લગાવવામાં આવ્યું હતું, પરંતુ આ સીલ તોડી નાખવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ પણે જણાઈ આવતું હતું. વેરો બાકી હતો, મિલકત જપ્તીની નોટિસ ફટકારાઈ, સીલ મરાયું અને બાદમાં સીલ તોડી પણ નાંખ્યું છતાં કોઇ કાર્યવાહી હજુ સુધી થઈ નથી દરમિયાન આ વાત પોલીસના ધ્યાને આવતા સાગઠિયાને સાથે રાખીને ઓફિસે દોડી જઈ ફરી સીલ મારી દેવામાં આવ્યું હતું

You Might Also Like

‘ખાસ-ખબર’ સાથે વિજયભાઈને હતો ખાસ નાતો

આજે વિશ્ર્વ રક્તદાતા દિવસ ા રેડક્રોસ હોસ્પિટલ જઈ દર્દીના રક્તનું સેમ્પલ લાવી પ્રોસેસિંગ પછી 90 મિનિટમાં બ્લડ પહોંચાડે છે

સ્વ. રૂપાણીના અંતિમ દર્શન અને અંતિમ યાત્રાને લઇ તૈયારીઓ શરૂ

વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલિ આપવા રાજકોટિયન્સે અડધો દિવસ બંધ પાળ્યું

મારા રાજકીય જીવનના ઘડતરમાં વિજયભાઈનો અમૂલ્ય ફાળો: શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે

TAGGED: former TPO arrested, police, Rajkot fire, Rajkot TRP Game Zone
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુનીતાને સ્પેસ સ્ટેશન પર લઈ જવાનું મિશન બીજી વખત ટળ્યું
Next Article રાજકોટ મવડીમાં 70 ઝૂંપડાનું દબાણ હટાવાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

‘ખાસ-ખબર’ સાથે વિજયભાઈને હતો ખાસ નાતો

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
જેમને ખરેખર લોકોની સેવા કરવી છે તેમના માટે પણ સત્તા તો જરૂરી જ છે
પ્લેન ટેલમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો: એર હોસ્ટેસનો હોવાની આશંકા
જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ..
હેપ્પી ફાધર્સ-ડે
આજે વિશ્ર્વ રક્તદાતા દિવસ ા રેડક્રોસ હોસ્પિટલ જઈ દર્દીના રક્તનું સેમ્પલ લાવી પ્રોસેસિંગ પછી 90 મિનિટમાં બ્લડ પહોંચાડે છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

‘ખાસ-ખબર’ સાથે વિજયભાઈને હતો ખાસ નાતો

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

આજે વિશ્ર્વ રક્તદાતા દિવસ ા રેડક્રોસ હોસ્પિટલ જઈ દર્દીના રક્તનું સેમ્પલ લાવી પ્રોસેસિંગ પછી 90 મિનિટમાં બ્લડ પહોંચાડે છે

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
રાજકોટ

સ્વ. રૂપાણીના અંતિમ દર્શન અને અંતિમ યાત્રાને લઇ તૈયારીઓ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?