દિલ્હી એનસીઆરમાં પ્રદુષણથી લોકોની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. આ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે. આ મીટીંગમાં મંત્રી ગોપાલ રાય પણ હાજર છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જાણકારી આપતા કહ્યું કે, દિલ્હીમાં ઓડ-ઇવન લાગુ છે. 13થી 20 નવેમ્બર વચ્ચે આ કાયદો લાગુ થશે. આજે દિલ્હી સચિવાલયમાં હાઇ લેવલની બેઠક થઇ હતી.
#WATCH | Delhi Environment Minister Gopal Rai says "In view of air pollution, the Odd-Even vehicle system will be applicable for one week from 13th to 20th November…" pic.twitter.com/IPBTrxoOOE
- Advertisement -
— ANI (@ANI) November 6, 2023
પ્રદુષણને ઘટાડવા માટે સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના બીજા ચરણને લાગૂ કરી દિધો છે. પરંતુ દિલ્હીમાં પ્રદુષણથી રાહત મળી રહી નથી. કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, દિલ્હી ભરમાં વાયુ ગુણવત્તા ગંભીર શ્રેણીમાં બની ગઇ છે. દિલ્હીમાં સોમવારના વાયુ પ્રદુષણ સ્તરની વાત કરીએ તો આરકે પુરમમાં એક્યુઆઇ 466, આઇટીઓમાં 402, પટપડગંજમાં 471 અને ન્યૂ મોટી બાગમાં 488 નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
#WATCH | Delhi Environment Minister Gopal Rai says, "…There is a little improvement in Delhi's AQI as compared to yesterday but it is still in the severe category. Delhi CM Arvind Kejriwal has called a meeting to make decisions on how to control pollution in Delhi…There will… pic.twitter.com/fCobfDLLCj
— ANI (@ANI) November 6, 2023
પ્રદુષણ પર કેજરીવાલની બેઠક
દિલ્હી સચિવાલયમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રદુષણને લઇને હાઇ લેવલની મીટિંગમાં ગોપાલ રાય, આતિશી, સૌરભ ભારદ્વાજ અને બીજા અધિકારીઓ હાજર રહ્યા હતા.
#WATCH | Delhi: Drone camera footage from the Kalindi Kunj area shows a thick layer of haze in the air. Visuals shot at 10:50 am today.
The air quality in Delhi continues to be in the 'Severe' category as per CPCB (Central Pollution Control Board). pic.twitter.com/MrSmKrp6IN
— ANI (@ANI) November 6, 2023
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, છેલ્લા દિવસોના હિસાબે દિલ્હીમાં વાતાવરણની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે, પરંતુ સ્થિતિ વધુ ગંભીર છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રદુષણ પર નિયંત્રણ માટે મીટિંગ બોલાવી છે. આ બેઠકમાં ગ્રૈપના ચોથી ચરણના નિયમો લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.